________________
४२
उपासकदशाङ्गमत्रे
रायाणमाभासिऊण केवली कालकमेणं सिद्धगई गओ रन्ना य केवलिनिद्देसेण तं वयं कयं जणवए कारियं च । तव्वयस्स पभावेणं सज्जो पसंतसयलुवद्दवो दुयमेव सकुटुंबसामंतो सपोरंजणो धम्माणुरागरतो राया तं गयरीं जहपुत्रमहिचट्ठी " इति ।
haat कालक्रमेण सिद्धगतिं गतः राज्ञा च केवलि निर्देशेन तदवतं स्वयं कृतं जनपदे कारितं च । तद्व्रतस्य प्रभावेण झटिति प्रशान्तसकलोपद्रवो द्रुतमेव सपौरजनो धर्मानुरागरक्तो राजा तां नगरीं यथापूर्वमधितष्ठो" ।
यामधिष्ठितस्यातिप्रतिष्ठितस्य श्रेष्ठजिनदासस्य सुभद्रा नाम्नी जिनधर्मपरायणाssसीदसीमसौन्दर्यसारमयी तनया, या हि सदोरक मुखवस्त्रिका निबद्धमुखी सममा
यदि महामारीके उपसर्गकी शान्ति चाहते हो तो यही आंबिल तप और ध्यान, कल आनेवाली आश्विन वदि अष्टमीको सरस्त नगरी निवासियों से कराओ और तुम स्वयंभी करो । केवली भगवान् राजासे इतना कह कर कालक्रमसे मोक्ष पधार गए । राजाने केवली भगवानकी आज्ञानुसार उक्त व्रत स्वयं किया और जनता से भी करवाया ।
इस व्रत के प्रभाव से समस्त उपद्रव शीघ्र दूर हो गया और राजा कुटुम्बीजनों, सामन्तों तथा नगर-निवासियोंके साथ धर्मका अनुरागी होकर पहले की तरह चम्पा नगरीमें निवास करने लगा ।
यह वही चंपा है जिसमें निवास करनेवाले प्रतिष्ठित सेठ जिनदासकी सुभद्रा नामक अनुपम सुन्दरी और जिनधर्मपरायण पुत्री थी ।
જો મહામારીના ઉપસની શાન્તિ ઈચ્છતા હેા તે એ આંખીલ તપ અને ધ્યાન, કાલે આવતી આસો વદ આઠમે બધા નગરનિવાસીએ પાસે કરાવે, અને તમે પોતે પણ કરા કેવલી ભગવાન રાજાને એ પ્રમાણે કહીને કાલક્રમે મેક્ષે પધાર્યાં. રાજાએ કેવલી ભગવાનની આજ્ઞાનુસાર એ ત ાતે કર્યું અને જનતા પાસે પણુ કરાવ્યું.
એ વ્રતના પ્રભાવથી બધા ઉપદ્રવ શીઘ્ર દૂર થઇ ગયા, અને રાજા કુટુબીજને સામન્તા તથા નગરનિવાસીઓ સાથે ધમના અનુરાગી થઇ પહેલાંની પેઠે ચંપા નગરીમાં નિવાસ કરવા લાગ્યું.
આ એ ચંપાનગરી છે જેમાં નિવાસ કરનારા પ્રતિષ્ઠિત શેઠ જિનદાસની સુભદ્રા નામની અનુપમ સુંદરી અને જિનયમ પરાયણ પુત્રી હતી. તે સુખપર દોર સાથે
ઉપાસક દશાંગ સૂત્ર