SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका मू० ५८ अरिहंतचेइय-शब्दार्थः ३१७ प्राप्तं देवगुर्पोरेव प्रतिज्ञानमिति, तयोश्च वन्दन-नमस्करणविषये क्रमेणान्ययूथिकवा न्यथिकपरिगृहीतत्वे बाधकत्वेनोपदर्शिते इत्यर्थादापतति यत्स्वयूथिकानि दैवतानि स्वयथिकपरिगृहीतानशिथिलाचारादीन् वाऽर्हत्साघुश्च वन्दितुंवा नमस्यितुं वा मझ कल्पत इति भवत्यानन्दस्य गाथापतेःसंकल्पपूर्तिः, यदित्वत्र चैत्यपदेन प्रतिमाऽभिप्रेष्यत तदा 'अन्ययूथिकदैवतानि' इत्यनेन सह पौनरुक्त्यं वज्रलेपायितमभविध्यत्,प्रतिमाया हि वन्दन-नमस्कारौ देवत्वभावनयैव भवना कत्तुं शक्यते नेतरथेति पहले यह बात बताई गई है कि आनन्द गाथापतिने श्रावकधर्मको स्वीकार किया। अब अवसर प्राप्त देव और गुरू संबन्धी प्रतिज्ञा बताई है। इन्हीं दोनोंको वन्दना-नमस्कार करनेके विषयमें क्रमसे अन्ययूथिक और अन्ययूथिक-परिगृहीत, ये दोनों निषिद्ध कहे हैं, इससे स्वयं सिद्ध हो गया कि स्वयूथिक देव तथा स्वयूथिकपरिगृहीत शास्त्रोक्ताचारी अर्हन्तके साधुओंको वन्दना नमस्कार करना मुझे कल्पता है। इसीसे आनन्द गाथापतिकी प्रतिज्ञा पूरी होती है। यदि यहाँ 'चैत्य' पदका प्रतिमा अर्थ माना जाय तो 'अन्ययूर्थिकदैवतानि' इस पदसे पुनरुक्ति दोष अनिवार्य होगा। क्योंकि प्रतिमाको वन्दना और नमस्कार आप देवकी १ समकित देते समय- 'देव अरिहंत, गुरु निर्ग्रन्थ, धर्म केवलिभाषित दयामय का श्रद्धान करना' इत्यादि समझाया जाता है अतः आनन्द श्रावकने प्रथम धर्मकों समझकर स्वीकार किया यह बात बतलाई, अब 'देव गुरु किस प्रकारके मानने चाहिये' सो यहां शास्त्रकारने बताया है। - પહેલાં એ વાત બતાવી છે કે આનંદ ગાથાપતિએ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. હવે અવસરથી પ્રાપ્ત થતાં દેવ અને ગુરૂ સંબંધી પ્રતિજ્ઞા બતાવી છે. એ બેઉને વંદના નમસ્કાર કરવાની બાબતમાં ક્રમે કરીને “અન્યમૂર્થિક અને અન્યમૂથિકપરિગ્રહીત” એ બેઉને નિષિદ્ધ બતાવ્યા છે, તેથી સ્વયંસિદ્ધ થાય છે કે સ્વયુથિક દેવ તથા સ્વયુથિક પરિગ્રહીન શાસ્ત્રોક્તાચારી અહતના સાધુઓને વંદના નમસ્કાર કરવાં મને કપે છે. તેથી આનંદ ગાથાપતિની પ્રતિજ્ઞા પૂરી થાય છે. જે અહીં ત્ય’ શબ્દનો અર્થ પ્રતિમા માનવામાં આવે તે 'अन्यमयिकदेवतानि' से ५४: शने पुन३तिष मनिपाय 40; १२६ प्रतिभाने + સમકિત આપતી વખતે દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ, ધર્મ કેવરિભાષિત દયામય, એનું પ્રદાન કરવું ઈત્યાદિ સમજાવવામાં આવે છે; એટલે આનંદ શ્રાવકે પહેલાં ધર્મને સમજીને સ્વીકાર્યો એ વાત બતાવી, હવે દેવ ગુરૂ કેવા પ્રકારના માનવા જોઇને તે અહી AIMER म्यु ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy