SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ - अगारधर्म सञ्जीवनी टीका अ० १ सू० ४५ सम्यक्त्वविचारवर्णनम् २६५ तत्र द्विपदबन्धो मनुष्यादिवन्धश्चतुष्पदबन्धश्च पशुबन्धः । प्रकारान्तरेण पुनरयं द्विविधः-अर्थवन्धोऽनर्थबन्धश्चेति-प्रयोजनक्शाब्दन्धनम् , अनर्थबन्धोनिष्प्रयोजनबन्धनम् । अर्थवन्धोऽपि द्विविधः-सापेक्ष-निरपेक्षभेदात्, तत्र सापेक्षो-रज्ज्वादिभिर्मञ्जुलपदार्थः सम्पादितो, यो हि वहयादिभये समुपस्थिते सुखच्छेद्यो भवितुं शक्नोति, नायमतीचारः किन्तु यः प्राणी बन्धनमन्तरेण यथो. चितं नावतिष्ठते तन्मात्रार्थः। अध्ययनादिविषयिकामाज्ञामपालयतां शिशुप्रभृतीना मन्यापराधिनां दासीदासचौरादीनां चाग्न्यादिभयसंरक्षणगर्भः शिक्षार्थ यो बन्धः स सापेक्ष इति यावत् । यत्त निर्दयतया मनुष्य-पश्चादीनां बन्धनं स निरपेक्षो बन्धः चतुष्पद्वन्ध । मनुष्य आदिको बांधना द्विपद-बन्ध है और पशुओंको बांधना चतुष्पद बन्ध है। दूसरी तरहसे भी बंधके दो भेद हैं-[१] अर्थवन्ध और (२) अनर्थवन्ध । प्रयोजनसे बांधना अर्थवन्ध है और विना प्रयोजनही बांध देना अनर्थबन्ध है। अर्थ-बन्ध भी दो प्रकारका है-[१] सापेक्षबन्ध और [२] निरपेक्षबन्ध । कोमल रस्सी आदिसे ऐसा बांधना कि-अग्नि लगने आदिका भय होने पर शीघ्र ही सरलतासे छोड़ा जा सके उसे सापेक्ष-बन्ध कहते हैं यह अतिचार नहीं है, केवल विना बांधे ठीक न रहनेवाले प्राणियों के लिए है । तात्पर्य यह है कि पढाई आदि संबन्धी आज्ञा न मानने वाले बालकोंको, अन्य अपराधियोंको तथा दासी दास चोर आदिको, अग्नि आदिके भयसे उनकी रक्षाका लक्ष रखते हुए केवल शिक्षा देने के लिए बांधना सापेक्ष बन्ध है । मनुष्य મનુષ્ય આદિને બાંધવા તે દ્વિપદબંધ છે અને પશુઓને બાંધવા તે ચતુષ્પદબંધ છે. બીજી રીતે પણ બંધના બે ભેદ છેઃ (૧) અર્થબંધ (૨) અનર્થબંધ, પ્રજન માટે બાંધવા તે અર્થબંધ છે અને વિનાપ્રજને બાંધવા તે અનર્થબંધ છે. અર્થબંધ પણ બે પ્રકારના છેઃ (૧) સાપેક્ષબંધ અને (૨) બીજે નિરપેક્ષાબંધ. કમળ દેરડા વગેરેથી એવી રીતે બાંધવા કે આગ લાગવા વગેરેને ભય ઉપસ્થિત થતાં તેમને ઝડપથી અને સહેલાઈથી છેડી દઈ શકાય તે સાપેક્ષબંધ છે. એ અતિચાર નથી, કેવળ બાંધ્યા વિના બરાબર ન રહે તેવા પ્રાણીઓને માટે તે છે તાત્પર્ય એ છે કે ભણતર આદિ સમ્બન્ધી આજ્ઞા ન માનતાં હોય તેવાં બાળકને, અન્ય અપરાધીઓને તથા દાસ-દાસી-ચેર આદિને. અગ્નિ આદિના ભયથી તેમની રક્ષાનું લક્ષ રાખીને કેવળ શિક્ષા કરવા માટે બાંધવા એ સાપેક્ષાબંધ છે. મનુષ્ય પશુ આદિને નિર્દયતાપૂર્વક ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy