SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ गंगारसञ्जीवनी टीका अ० १ सू० ११ धर्म० स्वदारसन्तोषव्रतम् २१३ "एकस्यानेकत्र प्रसक्तस्यान्यतो निवृत्त्यर्थमेकत्र पुनर्विधानं परिसंख्ये" वि. हि तलक्षणमित्येवं चैकस्य = विषयभोगस्यानेकत्र = स्वस्त्री - परस्त्र्यादौ रागतः मसकस्य=प्राप्तस्यान्यतः=परस्त्र्यादितो निवृत्यर्थम्, एकत्र व्यथाविधि परिणीतायां स्वपन्यां पुनर्विधानं='स्वदार' पदेन प्रतिपादनमस्तीति प्रस्फुटं घटते । परिसंख्या, यथा"सेवनीयो वीतरागो, दर्शनीयं च तत्पदम् । संपादनीयं ज्ञानादि, श्रवणीयं च तद्वचः ॥ " इति । एतयोतया हि वीतरागव्यतिरिक्तस्य सेवनादेर्निषेधः पर्यवसीयत इत्यलमतिप्रसङ्गन, प्रकृतमनुसरामः 99 66 रूप से ) प्राप्त हो तब नियम होता है । जो एक स्थान पर प्राप्त हो और साथ ही अन्यत्र भी प्राप्त हो तब परिसंख्या होती है ॥ जब एक अर्थ अनेक स्थलों पर पाप्त हो तो अनेक स्थलोंसे निवृत्त करके फिर एक स्थल परही उसका विधान करना परिसंख्या है, यह इसका लक्षण है । प्रकरण में इस प्रकार समझना - एक विषय भोग, स्वस्त्री - परस्त्री आदि अनेक स्थलोंमें प्राप्त था, अतः दूसरे - परस्त्री आदि स्थलोंसे निवृत्त करनेके लिए एक स्थान अर्थात् विधिपूर्वक विवाहित स्वधर्मपत्नी में 'स्वदार' पद से विधान करना, यहीपरिसंख्या है। जैसे— " वीतराग भगवान की भक्ति करने चाहिए, उनका दर्शन करना चाहिए। ज्ञान आदि प्राप्त करना चाहिए और उनके वचन सुनने चाहिए ।" re वाक्यमें वीतरागकि भक्ति आदिका विधान है इसलिए उनसे પ્રાપ્ત થાય તા નિયમ થાય છે. જો એક સ્થાનપર પ્રાપ્ત થાય અને તે સાથે અન્યત્ર પ્રાપ્ત થાય તેા પરિસંખ્યા થાય છે.” • જો એક અર્થો અનેક સ્થળોએ પ્રાપ્ત થાય તા અનેક સ્થળેાથી નિવૃત્ત કરીને પછી એક સ્થળે જ એનું વિધાન કરવું એ પરિસખ્યા છે.' એ એનું લક્ષણ છે. પ્રકરણમાં આ પ્રમાણે સમજવું:-એક વિષય-ભાગ, સ્વસ્રી–પરસ્ત્રી આદિ અનેક સ્થળામાં પ્રાપ્ત હોય, માટે ખીજાં પરસ્ત્રી આદિ સ્થળેથી નિવૃત્ત કરવાને માટે એક સ્થાન અર્થાત્ વિધિપૂર્વક વિવાહિત સ્વધર્મ પત્નીમાં ‘સ્વદાર’ પદે કરીને વિધાન કરવું, એ परिसज्या छे. म} — “ વીતરાગ ભગવાનની ભકિત કરવી જોઇએ. એમનું દર્શન કરવું જોઇએ, જ્ઞાન આદિ પ્રાપ્ત કરવાં જોઇએ અને એમનાં વચના સાંભળવા જોઇએ.” આ વાકયમાં વીતરાગની ભકિત આદિનું વિધાન છે, માટે તેનાથી ભિન્ન સરાગીની ભકિતના નિષેધનું તાત્પ પ્રકટ થાય છે. હવે મૂળ વાત એ છે કે— ઉપાસક દશાંગ સૂત્ર -2
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy