SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ १९४ उपासकदशाङ्गसूत्रे तदुपासनमकिश्चित्करं, यतो भवदुक्तरीत्या तस्योपासनारहितं प्रति न द्वेषो न वाउपासीनं प्रति राग इत्युपासनायां कृतायामपि भगवत्कर्त्तकप्रसादासम्भवाद व्यथैव सा ? इति चेद भ्रान्तोऽसि नहि वयं प्रसादयितुं भगवन्तमुपास्महेऽपितु स्वस्वात्मानं परिशोध्य निष्कलङ्कीकर्तुमेव । आत्मकलङ्कश्च मोहादिजनितं विषयभोगलोलुपत्वं, तच्च रागद्वेषप्रहाणमन्तरेणोपशमितुं न संभवति, प्रत्युत-यथा-नील-पीत-रक्तादिसम्बन्धात्पङ्कादिसम्बन्धाद्वा सलिलं, निजं स्वच्छत्वगुणमपहाय तत्तद्गुणान्तरं धृत्वोत्तरोत्तरं मालिन्यबाहुल्यमुपयाति भेकोपभोगयोग्यं च पर्यवस्थति-तथा शंका-यदि देव, राग ओर द्वेषसे रहित हैं तो उनकी उपासना करना वृथा है-उनकी उपासना करनेसे कोई प्रयोजन नहीं सिद्ध हो सकता। क्योंकि आपके कथनानुसार वे (देव) अपनी उपासना करने वाले पर राग नहीं करेगे और उपासना न करनेवाले पर द्वेष नहीं करेंगे। ऐसी अवस्था में उपासना करने पर भी उनकी प्रसन्नता प्राप्त नहीं की जा सकती, अत एव ऐसे देवकी उपासना करना व्यर्थ है। ___ समाधान-यह तुम्हारी भूल है। हमारी उपासना भगवान् को प्रसन्न (खुश) करने के लीए नही किन्तु अपनी अपनी आत्माको शुद्ध करके सर्वथा निर्विकार बनाने के लिए है। मोह आदिसे उत्पन्न होने वाली विषय-भोगकी लोलुपता ही आत्माका विकार (कलंक) है। उसका नाश राग-द्वेषके नाश हुए विना नहीं हो सकता। जल-नील, पीत और रक्त आदि वर्ण के संयोगसे अपने स्वच्छतागुणको त्याग कर, नीला पीला या लाल हो जाता है। धीरे-धीरे उसकी मलिनता શંકાજે દેવ, રાગ અને દ્વેષથી રહિત છે, તે તેની ઉપાસના કરવી વૃથા છે. તેની ઉપાસના કરવાથી કેઈ પ્રયજન સિદ્ધ થઈ શકતું નથી, કારણકે આપના કથનાનુસાર એ (દેવી પિતાની ઉપાસના કરનારાઓ પર રાગ નહીં કરે અને ઉપાસના ન કરનાર પર દ્વેષ નહિ કરે. એવી સ્થિતિમાં ઉપાસના કરવાથી પણ તેની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાતી નથી, માટે તેની ઉપાસના કરવી વ્યર્થ છે. સમાધાન–એ તમારી ભૂલ છે. અમારી ઉપાસના ભગવાનને પ્રસન્ન (ખુશ) કરવાને માટે નથી પરન્ત પિતપોતાના આત્માને શુદ્ધ કરીને સર્વથા નિવિકાર બનાવવા માટે છે. મેહ આદિથી ઉત્પન્ન થનારી વિષયભેગની લેલુપતા જ આત્માને વિકાર (કલંક) છે. તેને નાશ રાગદ્વેષને નાશ થયા વિના થઈ શકતું નથી. જળ લીલા, પીળા અને રાતા વર્ણ આદિન સગથી પિતાની સ્વચ્છતાને ગુણ ત્યજીને લીલું પડ્યું કે લાલ થઈ જાય છે. ધીરે ધીરે એની મલિનતા એટલી વધી જાય છે કે તે માત્ર દેડકાંઓના કામનું જ રહે છે, એ પ્રમાણે રાગ-દ્વેષવાળે આત્મા, ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy