SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ उपासकदशाङ्गसूत्रे त्पत्या चोत्पन्नमित्याकाशादिकमप्यस्त्येवोत्पादव्ययधर्मवदिति नित्यत्वानित्यत्वे इहाप्यक्षते, अतएवानित्यत्वाभिप्रायेणोच्यतेऽपि लोके-'घटाकाशं पटाकाश'-मिस्यादि, आकाशद्रव्यत्वेन तु नित्यत्वमक्षतमेव, 'उत्पत्ति विनाशसत्वेऽप्यन्वयितापच्छेदकसम्बन्धेनावस्थितत्वं नित्यत्व'-मिति तल्लक्षगात् । न चैकस्मिन् धर्मिणि मिथो विरुद्धधर्मद्वयसमावेशो न कचिदृष्ट इति वाच्यम , नरसिंहादौ तथादृष्टत्वात । ध्रुव रहा-न नष्ट हुआ न उत्पन्न हुआ, अतः सिद्ध हुआ कि आकाश आदि पदार्थ, उत्पाद, व्यय रूप भी हैं, इसलिए वे कथञ्चित् अनित्य भी हैं। अनित्यताके अभिप्रायसे ही पटाकाश घटाकाश आदि लोकव्यवहार होता है, और आकाशकी द्रव्यकी अपेक्षा नित्यता मानना निर्दोष ही है, क्योंकी उत्पत्ति विनाश (अवस्थाओं में) होते रहने पर भी अन्वितरूपसे पदार्थ का स्थित रहना नित्यताका लक्षण है, वह आकाश-द्रव्य में घटता है। प्रश्न-एक पदार्थ में परस्परविरोधी धर्मोंका होना कहीं नहीं देखा गया, फिर आप नित्यता और अनित्यता जैसे विरोधी धर्मों (गुणों) को एक ही पदार्थ में कैसे घटाते हैं ? उत्तर-ऐसा न कहिए । शेरका आकार और नरका आकार दोनों परस्पर विरोधी हैं, तथापि वे एक ही नरसिंहमें देखे जाते हैं । जब एक जगह विरोधी धर्म पाये जा सकते हैं तो दूसरी जगह क्यों न पाये आएँगे? यदि कहो कि विरोधी धर्म वे होते है जो एक કારણ છે. હા, આકાશ રૂપે કરીને ધ્રુવ રહ્યું, ન નષ્ટ થયું કે ન ઉત્પન્ન થયું; તેથી સિદ્ધ થયું કે આકાશ આદિ પદાર્થ, ઉત્પાદ, વ્યય રૂપ પણ છે. તેથી કરીને તે કથંચિત અનિત્ય પણ છે. અનિત્યતાના અભિપ્રાયે કરીને જ પટાકાશ ઘટાકાશ આદિ લેકવ્યવહાર થાય છે. અને દ્રવ્યની અપેક્ષાએ આકાશની નિત્યતા માનવી નિર્દોષ જ છે, કારણ કે ઉત્પત્તિ વિનાશ (અવસ્થાઓમાં) થતા રહેવા છતાં પણ અન્વિત રૂપે પદાર્થનું સ્થિત રહેવું એ નિત્યતાનું લક્ષણ છે, તે આકાશ દ્રવ્યમાં ઘટે છે. પ્રશ્ન-એક પદાર્થમાં પરસ્પર-વિરોધી ધર્મોનું હોવું કયાંય જોવામાં આવ્યું નથી, તે પછી આ૫ નિત્યતા અને અનિત્યતા જેવા વિરોધી ધર્મો (ગુણે)ને એકજ પદાર્થમાં કેવી રીતે ઘટાડે છે ? ઉત્તર–એમ ન કહે. સિંહને આકાર અને નરને આકાર બેઉ પરસ્પર વિરોધી છે, તે પણ તે એક જ નરસિંહમાં જોવામાં આવે છે. જે એક જગ્યાએ વિધી ધર્મ માલુમ પડી શકે છે તે બીજી જગ્યાએ કેમ ન માલુમ પડે ? ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy