SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ 852 जाताधर्मकथाजस्व -शास्त्रप्रशस्ति:काठियावाडदेशेऽस्ति, राजकोटपुरे शुभे कोठारीहरगोबिन्द काकानाम प्रसिद्धिमान् / तस्यास्तिभार्यापरमा सुशीला, धर्मानुरक्तागृहकार्यदक्षा। शान्तिप्रिया दीनदयाद्रभावो, नाम्ना प्रसिद्धा किलरुक्मिणीसा // 2 // दिनेशचन्द्रस्तनयोऽस्ति यस्य, कुलस्य दीपः सरलस्वभावः / कन्या सुशीला सरला जितुश्च-सदा-प्रमोदाय चकास्तिपित्रोः // 3 // व्याख्यानभवने तस्य, ज्ञाताधर्मकथानके / घासीलालेन मुनिना कृता टीका सतां मुदे // 4 // द्विसहस्रचतुः संख्ये, विक्रमाब्दे रवौ दिने / माघे शुक्ले च पञ्चम्यां, सम्पूर्णा धर्मवर्षिणी // 5 // काठियावाडदेश में राजकोट नामका अच्छा नगर है। उस में कोठारी हरगोविन्दकाका रहते हैं। इनका सुशीलभार्याका नाम रुक्मिणी हैं। यह गृहकार्य में बहुत चतुर है। धर्मात्मा है, शान्ति प्रिया है एवं दीन दुःखियों के ऊपर सदा दया भाव रखती है / काका का कुल दीपक एक दिनेशचन्द्र नाम का पुत्र और जितु नाम की कन्या है। ये दोनों माता पिता के प्रमोद के स्थान भूत हैं। मुझ घासीलाल मुनिराज ने उन्ही के व्याख्यान भवन में ठहर कर विक्रम संवत् 2004 दिन रविवार माघशुक्ला पंचमी के दिन ज्ञाता धर्मकथाङ्ग, सूत्र की यह टीका रचकर समाप्त की है। કાઠિયાવાડ પ્રાંતમાં રાજકોટ નામે એક સરસ રમ્ય નગર છે. તેમાં કોઠારી હરગોવિંદ કાકા રહે છે. તેમની સુશીલ પત્નીનું નામ રુકિમણી છે. તેઓ ગૃહકાર્યમાં બહુ જ ચતુર છે, ધર્માત્મા તેમજ શાંતિ પ્રિયા પણ છે. તેઓ ગરીબ દુઃખીઓના ઉપર હમેશાં દયાભાવ રાખે છે. કાકાને કુળદીપક એક દિનેશચંદ્ર નામે પુત્ર અને જિતુ નામે એક કન્યા છે. આ બંને માતાપિતાનાં પ્રમોદનાં આશ્રયસ્થાને છે. મેં ઘાસલાલ મુનિરાજે તેમના જ વ્યાખ્યાન ભવનમાં રહીને વિકમ સંવત 2004 રવિવાર માઘ શુકલા પંચમીના દિવસે જ્ઞાતાધર્મકથાગ સત્રની આ ટીકા રચીને પૂરી કરી છે. श्री शताधर्म अथांग सूत्र :03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy