________________
८३४
ज्ञाताधर्मकथासूत्रे यनानि दाक्षिणात्यानां वानव्यन्तरेन्द्राणामग्रमहिषीणां भणितव्यानि । सर्वाश्चैताः पूर्वभवे नागपुरे नगरे संजाताः, सहस्राम्रबने उद्याने भगवत्पार्श्व प्रभोः समीपे पत्रजिताः । मातापिता दुहिता सदशनामकः । आसां स्थितिरर्द्धपल्योपमम् ॥सू०१०॥
॥ इति धर्मकथानां पञ्चमो वर्गः समाप्तः ॥ ५ ॥
मूलम्-छहोवि वग्गो पंचमवग्गसरिसो, णवरं महाकालादोणं उत्तरिल्लाणं इंदाणं अग्गमहिसीओ पुठवभवे सागेयनयरे उत्तरकुरु उज्जाणे माया पिया धूया सरिसणामया सेसं तं चेव ॥ सू० ११॥
॥छटो वग्गो समत्तो ॥ ६॥ बाकी जो ३१, कमलप्रभा नामके अध्ययन हैं वे दक्षिण दिशा संबन्धी वानव्यंतरेन्द्रों की अग्रमहिषियों के हैं ऐसा जानना चाहिये। ये सब ही पूर्वभव में नागपुर नगर में उत्पन्न हुई-और सहस्राम्रवन नामके उद्यान में भगवान पार्श्वनाथ के समीप प्रवजित हुई। इन अध्ययनों में माता पिता तथा पुत्री ये सब एक सरीखे नामवाली है । जैसे कमलप्रभा नामक अध्ययन में माता का नाम कमलप्रभा श्री, पिता का नाम कमलप्रभ एवं पुत्री का नाम कमलप्रभा है-इसी तरह से और अध्ययनों में भी जानना चाहिये। इन सब देवियों की स्थिति अर्धपल्य की है।सू१०॥
-पंचमवर्ग समाप्त:
મહિષી (પટરાણી) બની. ત્યાં તેની સ્થિતિ અર્ધપત્યની છે. શેષ જે ૩૧ કમલપ્રભા નામના અધ્યયન છે તે દક્ષિણ દિશા સંબંધી વાનર્થાતરેન્દ્રોની અગ્રમહીષીઓ (પટરાણીઓ ) નાં સમજવાં જોઈએ. આ બધી પૂર્વભવમાં નાગપુર નગરમાં ઉત્પન્ન થઈ અને સહસ્સામ્રવન નામના ઉદ્યાનમાં ભગવાન પાશ્વનાથની પાસે પ્રત્રજિત થઈ ગઈ. આ બધાં અધ્યયનમાં માતાપિતા તેમજ પુત્રી આ સર્વે એક સરખાં નામવાળાં છે. જેમકે કમલપ્રભા નામના અધ્યય. નમાં માતાનું નામ કમલપ્રભાશ્રી, પિતાનું નામ કમલાપ્રભ અને પુત્રીનું નામ કમલપ્રભા છે એ પ્રમાણે બીજા અધ્યયને વિષે પણ જાણી લેવું જોઈએ. આ બધી દેવીઓની સ્થિતિ અર્ધપત્યની છે. સૂ૦ ૧૦ |
પાંચમે વર્ગ સમાપ્ત.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩