________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १८ सुसुमादारिकाचरितवर्णनम् ६८९ बलहेतुं शरीरबलबर्धनार्थम् , ' वीरियहेउं' वीर्यहेतुम् आन्तरिकशक्तिसम्पादनाथम् , आहारम् आहारयति, स खलु इह लोके एव बहूनां श्रमणानां श्रमणीनां श्रावकाणां श्राविकाणां च ' हीलणिज्जे जाव' हीलनीयो यावत् , यावत्पदेन, निन्दनीयः, खिंसनीयः गर्हणीयो भवेत् , परलोकेऽपि दुःखं प्राप्नोति, यावत्चातुरन्तसंसारकान्तारम् ' अणुपरियटिस्सइ ' अनुपर्यटिष्यति-भ्रमिष्यति, यथा स चिलातस्तस्करः-चिलाततस्करवदिति भावः ॥०७ ॥
मूलम्-तएणं से धण्णे सत्थवाहे पंचहिं पुत्तेहि सद्धिं अप्पछट्टे चिलायं परिधाडेमाणे२ तण्हाए छुहाए य संते तंते परितंते णाणं ४ हीलणिज्जे ३ जाव अणुपरियहिस्सइ जहाव से चिलाए तकरे) अब प्रभु इस चिलात के दृष्टान्त से निर्ग्रन्थ आदिकों को संबोधित कर प्रतिबोधित करते हैं-हे आयुष्मंत श्रमणों ! इसी तरह जो हमारा निर्ग्रन्थ श्रमण अथवा श्रमणीजन आचार्य उपाध्याय के पास प्रवजित होकर वान्तास्रववाले यावत् विध्वंसन धर्मवाले इस औदारिक शरीर में कान्ति विशेष प्राप्ति के लिये सौन्दर्य आदिरूप विशेष के लिये, बलवधन के लिये तथा आन्तरिक शक्ति वृद्धि के लिये आहार को लेता हैकरता है - वह इस लोक में अनेक श्रमण श्रमणी, श्रावक तथा श्राविका जनों द्वारा हीलनीय यावत् निदनीय, खिंसनीय गर्हणीय तो होता ही है-परन्तु पर भवमें भी वह दुःखों कोही पाता है। यावत् ऐसा जीव इस चतुर्गतिरूप संसार कान्तार में चिलात चोर की तरह परिभ्रमण ही करता रहता है ॥ सूत्र ७॥ चेव बहूणं समणाणं४ हीलणिज्जे २ जाव अणुपरियट्टिस्सइ, जहाव से चिलाए करें)
હવે પ્રભુ તે ચિલાતના દૃષ્ટાન્તને સામે રાખીને નિર્ગથ વગેરેને રસ બેધિત કરીને આજ્ઞા કરે છે કે તે આયુમંત શ્રમણ ! આ પ્રમાણે જે અમારા નિગ્રંથ શ્રમણ અથવા શ્રમણીજન આચાર્ય કે ઉપાધ્યાયની પાસે પ્રવજિત થઈને વાન્તાસ્ત્રવવાળા યાવતું વિધ્વંસન ધર્મવાળા આ ઔદારિક શરીરમાં કાંતિ વિશેષની પ્રાપ્તિ માટે, સૌંદર્ય વગેરે રૂપ વિશેષના માટે, બળવર્ધન માટે તેમજ આંતરિક શકિતને વધારવા માટે આહાર ગ્રહણ કરે છે. તે આ લેકમાં ઘણું શ્રમણ, શ્રમણી, શ્રાવક તેમજ શ્રાવિકાઓ વડે હીલનીય યાવત્ નિંદનીય. ખિસનીય અને ગીંણીય તે હોય જ છે પણ સાથે સાથે તે પરભવમાં પણ દુઃખ જ મેળવે છે. યાવત એ જીવ આ ચતુર્ગતિ રૂપ સંસાર કાંતારમાં ચિલાત ચેરની જેમ ભટક્ત જ રહે છે. સૂત્ર ૭ |
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩