________________
म
ज्ञाताधर्मकथासूत्रे यावदामन्त्रयति, मित्रज्ञातिस्वजनसम्बन्धिपरिजनान् आमन्त्रयति, 'आमंतित्ता' आमन्त्र्य 'जाव संमाणेइ ' यावत्-संमानयति अशनपानादि चतुर्विधाहारेण संमान्य, पोट्टिलं हायं जाव पुरिससहस्सवाहिणि सीअं' पोटिलां स्नातां यावत् पुरुषसहस्रवाहिनी शिबिकाम् , 'दूरोहेइ' दूरोहयति-आरोहयति, ' दूरुहित्ता' आमंतेइ आमंतित्ता जाव सम्माणेइ, सम्माणित्ता पोटिलं पहायं जाव पुरिससहस्सवाहिणिं सीयं दुरूहइ, दुरूहित्ता मित्तणाइ जाव संपडिबुडे सव्विड्डीए जाव रवेणं तेर्यालपुरस्स मज्झं मझेणं जेणेव सुव्वयाणं उवस्सए तेणेव उवागच्छइ ) यदि तुम मुझे संबोधित नहीं करोगी अर्थात् केवलि प्रज्ञप्त धर्म को मुझे समझाने की प्रतिज्ञा नहीं करोगी तो मैं तुम्हें दीक्षित होने की आज्ञा नहीं दूंगा-इस प्रकार के तेतलिपुत्रके इस कथनको उस पोटिलाने स्वीकार कर लिया । अर्थात् में देवलोक में जाऊँगा तो वहां से आ कर आप को प्रतिबोध दूंगी इस प्रकार जब पोहिला ने स्वीकार कर लिया। इस के बाद तेतलिपुत्र ने विपुल मात्रा अनशनादि रूप चारों प्रकार का आहार निष्पन्न करवाया-करवा करके फिर उसने अपने मित्र, ज्ञाति, आदि जनो को आमंत्रित किया । मित्र, ज्ञाति, स्वजन संबन्धी परिजनोंको आमंत्रित करके यावत् अशन पाना. दिरूप इस चतुर्विध आहार से उनका सन्मान करके उसने पोहिलाको स्नान करवा कर यावत् उसे पुरुष सहस्रवाहिनी शिविका पर बैठाया, हायं जाव पुरिससहस्सवाहिणिं सीयं दुरूहइ दुरूहित्ता मित्तणाइ जाव संपडिबुडे सविडोए जाव रवेणं तेयलिपुरस्स मज्झं मझेणं जेणेव सुव्बयाणं उवस्सए तेणेव उवागच्छइ)
જે તમે મને સંબોધશે નહિ એટલે કે જે તમે મને કેવળિ પ્રજ્ઞસ ધર્મને સમજાવવાની પ્રતિજ્ઞા કરશે નહિ તે તમને હું કઈ પણ સંજોગોમાં પણ દીક્ષા સ્વીકારવાની આજ્ઞા આપીશ નહિ. આ રીતે કહેવાથી પિહિલાએ તેતલિપુત્રના કથનને સ્વીકારી લીધું એટલે કે પિટ્રિલાએ તેમને આ પ્રમાણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને કહ્યું કે હું દેવલોકમાં જઈશ અને ત્યાંથી આવીને તમને ધર્મને બંધ આપીશ. આમ જ્યારે પિદિલાએ સ્વીકારી લીધું ત્યારપછી તેતલિપુત્રે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરેના રૂપમાં ચાર જાતના આહારો બનાવડાવ્યા અને ત્યારબાદ તેણે પિતાના મિત્ર, જ્ઞાતિ, વગેરે સ્વજનોને આમંત્રણ આપ્યું. મિત્ર, જ્ઞાતિ, સ્વજન સંબંધી પરિજનેને આમંત્રણ આપીને યાવત અશનપાન વગેરે ચાર જાતના આહારથી તેમનું સન્માન કરીને તેણે પિફ્રિલાને સ્નાન કરાવડાવ્યું અને યાવત તેને પુરુષ સહસવાહિની પાલખીમાં બેસાડી.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩