________________
अनगारधर्मामृतवर्षिणी टोका अ० १६ द्रौपदीचरितनिरूपणम् ५६१ पितृष्वसः ! किमागमनप्रयोजनम् ?, ततः खलु सा कुन्ती कृष्णं वासुदेवमेवमवादीत्-एवं खलु हे पुत्र ! त्वया पश्च पाण्डया निर्विषया आज्ञप्ताः त्वं च खलु दक्षिणार्धभरतस्य यावत् स्वामी, तत् कथय ते पञ्च पाण्डवाः कतरां दिशं विदिशं वा गच्छन्तु ? । ततः खलु स कृष्णो वासुदेवः कुन्ती देवीमेवमवादीत्-' अपूइवयणा णं' अपूतिवचनाः सकृद्वचनाः खलु हे पितृष्वसः ! उत्तमपुरुषाः वासु. देवा बलदेवाश्चक्रवर्तिनः, 'तं ' तत्-तस्मात् गच्छन्तु खलु हे देवानुप्रिये ! पश्च पाण्डवाः 'दाहिणिल्लं' वेलाऊलं ' दाक्षिणात्यं वेलाकूलं-दक्षिणसमुद्रतटम् , तत्र 'पंडुमहुरं' पाण्डुमथुरा नगरी 'णिवेसंतु' निवेश्यन्तु, ममादृष्टसेवका भवन्तु, उन्होंने आराम किया। इतने में कृष्ण वासुदेव ने जब वे विश्राम कर चुकीं उन से पूछा-कहिये भुआ जी! किस प्रयोजन को लेकर यहां आपका आगमन हुआ है तब कुंती ने कृष्ण वासुदेव से इस प्रकार कहा हे पुत्र ! आनेका प्रयोजन इस प्रकार है-तुमने जो पांचों पांडवों को अपने देश से बाहिर निकल जाने की आज्ञा दी है-सो इस विषय में यह पूछना है कि तुम तो दक्षिणार्ध भरत के अधिपति हो अतः हमें समझाइये कौनसी दिशा या विदिशा में जावें ? इस प्रकार कुंतीदेवीके मुखसे सुनकर कृष्ण वासुदेव ने उससे ऐसा कहा-हे भुआ जी-उत्तम पुरुष, वासुदेव, बलदेव, एवं चक्रवर्ती ये सब अपूतिवचन वाले होते हैं-जो कुछ कहते हैं वह एक ही बार कहते हैं-उसमें परिवर्तन नहीं होता है-इसलिये हे देवानुप्रिय ! पांचों पांडव दक्षिणसमुद्र पर जावें और वहां पांडु मथुरा नगरी को बसावें-स्थापित करें और मेरे अदृष्ट सेवक માટે તેમણે સુખાસન ઉપર આરામ કર્યો. જ્યારે તેઓ સારી રીતે વિશ્રામ કરી ચૂક્યા ત્યારે તેમને કશુવાસુદેવે પૂછયું કે-બેલે, ફઈબા, શા કારણથી તમે અહીં પધાર્યા છે ? ત્યારે કુંતીએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર ! હું એટલા માટે આવી છું કે તમે પાંચે પાંડેને પોતાના દેશમાંથી બહાર નીકળી જવાની આજ્ઞા કરી છે તે આ વિષે મારે આ વાતનું સ્પષ્ટીકરણ કરવું છે કે તમે તે દક્ષિણાઈ ભરતના અધિપતિ છે, તો આવી પરિ. સ્થિતિમાં તમે જ અમને બતાવો કે તેઓ કઈ દિશા કે વિદિશા તરફ જાય? આ પ્રમાણે કુંતી દેવીના મુખથી બધી વાત સાંભળીને કૃષ્ણ વાસુદેવે તેમને આ પ્રમાણે કહ્યું કે હે ફઈબા ! વાસુદેવ, બળદેવ અને ચક્રવર્તી આ બધા ઉત્તમ પુરૂષે અતિ વચનવાળા હોય છે–તેઓ જે કંઈ પણ કહે છે તે એકજ વાર કહે છે તેમાં કઈ પણ જાતનો ફેરફાર થઈ શકતો નથી. એટલા માટે હે દેવાનુપ્રિયે ! પાંચે પાંડવો દક્ષિણ સમુદ્ર તરફ જાય અને ત્યાં પાંડુ મથુરા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ૦૩