SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० ___ ज्ञाताधर्मकथाङ्गसूत्रे सन्यहीनाः अवीर्याः-आन्तरिकशक्तिरहिताः, उत्साहहीनाइत्यर्थः, तथा-अधा रणीयाः आत्मानं रणभूमौ धारयितुमशक्ताः, इति कृत्वा-इति विचार्य, यत्रैव कृष्णो वासुदेवस्तीवोपागच्छन्ति । ततः खलु स कृष्णो वासुदेवस्तान् पञ्च पाण्डवान् एवं वक्ष्यमाणप्रकारेण, अवादीत्-' कहणं ' कथं खलु यूयं हे देवानुपियाः ! पद्मनाभेन राज्ञा सार्ध योद्धु संपलग्नाः ?, ततः खलु ते पञ्च पाण्डवाः कृष्णं वासुदेवमेवमवादी-एवं खलु हे देवानुपियाः ! वयं युष्माभिरभ्यनुज्ञाता: सन्तः सनबद्धर्मितकवचाः रथान् ‘दुरुहामो ' दूरोहामः-आरोहामः आरूढाः, आरूह्य यत्रैव पद्मनाभस्तत्रैव गत्वा युद्धाय संपलग्नाः ततः पराजयं प्राप्ता यावत् प्रतिषेधिता' इति । ततः खलु स कृष्णो वासुदेवस्तान् पञ्च पाण्डवान् एवमवारणभूमि में अपने आपको टीका ने में भी असमर्थ जानकर जहां कृष्णवासुदेव थे वहां आये। वहां पहुँच तेही कृष्णवासुदेवने उनसे-उन पांचो पांडवों से-इस प्रकार कहा- जब आपलोग पराजित हो गये तो पद्मनाभ राजा के साथ युद्धरत हुए-लड़े-तब उन पांचो पांडवो ने कृष्णवासुदेव से इस प्रकार कहा, हे देवानुप्रिय! हमलोगो ने आप से अभ्यनुज्ञात होकर ही कवच आदि से सुसज्जित हो रथों पर आरोहण किया, और आरोहण कर जहां एमनाभ राजा था वहाँ हमलोग पहुँचे। वहां पहुँचकर हमलोग उनके साथ युद्धरत हो गये। बाद में पराजित हो गये। और पराजित होकर फिर ऐसे बन गये जो उसने हमें एक दिशा से दूसरी दिशा में खदेड दिया या जाने से रोक दिया। (तएणं से कण्हे वासुदेवे ते पं पं.) तब कृष्णवासुदेव ने उन पांचो पांडवो से પરિસ્થિતિમાં લાચાર થઈને યાવત્ યુદ્ધભૂમિમાં પોતાની જાતને ટકાવી શકવામાં પણ અસમર્થ જાણીને પાંચ પાંડે જ્યાં કૃષ્ણ–વાસુદેવ હતા ત્યાં આવ્યા. ત્યાં પહોંચતાં જ કૃષ્ણ–વાસુદેવે પાંચે પાંડેને આ પ્રમાણે કહ્યું કે તમે લેકે પદ્મનાભ રાજાની સાથે યુદ્ધરત થઈને પરાજીત થઈ ગયા છે ? ત્યારે તે પાંચે પાંડેએ કૃષ્ણ-વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! અમે બધા આપની આજ્ઞા મેળવીને કવચ વગેરેથી સુસજિજત થઈને રથ ઉપર સવાર થયા. સવાર થઈને અમે જ્યાં પદ્મનાભ રાજા હતો ત્યાં ગયે. ત્યાં પહોંચીને અમે બધા તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને તેને પરિણામે અમે હારી ગયા છીએ. હાર પામીને અમે એવી ભયંકર પરિસ્થિતિમાં સપડાઈ ગયા હતા કે જેથી એક દિશા તરફથી બીજી દિશા તરફ જવામાં પણ અસથે થઈ ગયા અથવા તે તેણે અમને એક દિશામાંથી બીજી દિશા તરફ ભગાડી भूया छ. (तएण से कण्हे वासुदेवे ते पं. पं.) त्यारे -पासुदेव ते पाय પાંડાને આ પ્રમાણે કહ્યું કે श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy