________________
४६४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे वर्णकः वर्णनं पूर्वोक्तवद् बोध्यम् , तस्य खलु पद्मनाभस्य राज्ञः 'सनदेवीसयाई' सप्तदेवीशतानि-देवीनां राजीनां शतानि-सप्तशतानिभार्याः 'ओरोहे ' अवरोधेअन्तः पुरे आसन् तस्य खलु पद्मनाभस्य राज्ञः सुनाभो नाम पुत्रो युवराजश्चाप्यभवत् । ततः खलु स पद्मनाभो राजा अन्तः प्रदेशे 'अंतेउरंसि' अन्तः पुरे 'आरोहसंपरिबुडे ' अवरोधसंपरितृतः - स्त्रीपरिवारसंपरितृतः, सिंहासनवरगतो विहरति-आस्तेस्म । वण्णओ तस्सणं पउमनाभस्स रणो सत्तदेवीसयाइं ओरोहे होत्था तस्स णं पउमनाभस्स रणो सुनाभे नाम पुत्ते जुवराया यावि होत्था तएणं से पउमणाभे राया अंतो अंतेउरंसि ओरोहसंपरिखुडे सिंहासण वरगए विहरइ) उस काल और उस समय में धातकी षंड नाम के द्वीप में पूर्व दिग्वर्ती दक्षिणार्ध भरत क्षेत्र में अमरकंका नाम की राजधानी थी। उस अमरकंका नाम की राजधानी में पद्मनाभ नाम का राजा रहता था। यह राजा महा हिमवान् पर्वत की तरह तथा महा मलय, मन्दर एवं माहेन्द्र की तरह अन्य राजाओं की अपेक्षा अधिक महत्त्वादिगुणों से विभव से एवं ऐश्वर्य से संपन्न था। इन पदों का विस्तार पूर्वक वर्णन प्रथम मेघकुमार अध्ययन में किया जा चुका है। इस राजा का वर्णन पहिले की तरह जानना चाहिये । उस पद्मनाभ राजा के अंतःपुर में ७०० सात सौ रानियां थीं। सुनाम नाम का पुत्र था जो युवराज था, पद्मनाभ राजा के यहां एक दिन की बात है होत्था, महथा हिमवंत०वण्णओ,तस्सणं पउमनाभस्स रणो सत्तदेवी सयाई ओरोहे होत्था तस्स णं पउमनाभस्स रण्णो सुनाभे नाम पुत्ते जुवराया यावि होत्था तएणं से पउमगाभे राया अंतो अंते उरंसि ओरोहसंपरिबुडे सिंहासणवरगए विहरइ)
તે કાળે અને તે સમયે ઘાતકી વંડ નામે દ્વીપમાં પૂર્વ દિશા તરફના દક્ષિણ ભરત ક્ષેત્રમાં અમરકંકા નામે રાજધાની હતી. તે અમરકંકા નામે રાજધાનીમાં પદ્મનાભ નામે રાજા રહેતો હતે. તે રાજા મહા હિમાચલ પર્વ. તની જેમ તેમજ મહામલય, મંદર અને મહેન્દ્રની જેમ બીજા રાજાઓ કરતાં વધારે મહત્વ વગેરે ગુણોથી, વૈભવથી અને ઐશ્વર્યથી સંપન્ન હતો. આ પદોનું સવિસ્તાર વર્ણન પ્રથમ મેઘકુમાર અધ્યયનમાં કરવામાં આવ્યું છે. આ રાજાનું વર્ણન પણ પહેલાની જેમ જ સમજવું જોઈએ. તે પાનાભ રાજાના રણવાસમાં ૭૦૦ રાણીઓ હતી, સુનાભ નામે તેને પુત્ર હતો, જે યુવરાજ હતો. એક દિવસની વાત છે કે તે પદ્મનાભ રાજા રણવાસમાં સ્ત્રી પરિવારની સાથે સિંહાસન ઉપર બેઠા હતા.
श्री शताधर्म अथांग सूत्र:०३