SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ ज्ञाताधर्म कथाङ्गसूत्रे 33 " संवरणावरणिओवयणिउप्पयणिलेसणीसु य संवरण्यावरण्यवपतन्युत्पतनीश्लेषणीषु च ' संवरणी - स्वस्यान्तर्धानकारिणी विद्या, आवरणी - परस्यान्तर्धानकारिणी विद्या, अवपतनी अधोऽवतरणी विद्या, उत्पतनी-ऊर्ध्वगमनकारिणी विद्या, श्लेषणी - वज्रलेपादिवत् सन्धानकारिणी विद्या, तासु तथा - ' संकामणि अभिओगपण्णति गमणीथंभणीसु य' संक्रमण्यभियोगप्रज्ञप्तिगमनी स्तम्भनीषु चसंक्रामणी - विद्या - विशेषः यया- परशरीरादौ प्रवेष्टुं शक्नोति सा विद्या, अभियोगः स्वर्णादिनिर्माणविद्या वशीकरणविद्या च प्रज्ञप्तिः = अविदितार्थबोधिनी गमनी 1 करते थे। संवरणी, आवरणी अवपतनी, उत्पतनी, श्लेषणी इन विद्याओं में तथा संक्रमणी, अभियोग, प्रज्ञप्ति, गमनी स्तम्भिनी इन नाना प्रकार की विद्याधर संबन्धी विद्याओं में इनकी कीर्ति विख्यात थी । जिस विद्या के प्रभाव से अपने आपको अन्तर्धान कर दिया जाता जाता है उसका नाम संवरणी विद्या है। दूसरा जिस विद्या से अन्तधन करदिया जाता है उस विद्या का नाम आवरणी विद्या है। जिस विद्या के प्रभाव से ऊपर से नीचे उतरा जाता है उसका नाम अबपतनी और जिसके प्रभाव से उर्ध्व में गमन किया जाता है उसका नोम उत्पतनी विद्या है। वज्रलेप आदि की तरह जो चिपका देती है वह श्लेषणी विद्या है। जिस विद्या के बल दूसरे के शरीर में प्रविष्ट होना होता है-ऐसी परशरीरप्रवेशकारिणी विद्याका नाम संक्रमणी विद्या है। स्वर्ण आदि के बनाने की जो निपुणता है एवं परको से हता. संवरथी, आवरणी, अवपतनी, उत्पतनी, श्लेषणी या अधी विद्याशोभां तेभन सभागी, अभियोग, प्रज्ञप्ति, गमनी, स्तलनी या अने જાતની વિદ્યાધર સ‘બધી વિદ્યાઓમાં તેમની કીતિ ચામેર પ્રસરેલી હતી જે વિદ્યાના પ્રભાવથી પેાતાની જાતને અદૃશ્ય કરી શકાય છે તે સાઁવરણી વિદ્યા છે. જે વિદ્યાથી બીજાને અદૃશ્ય કરી શકાય છે તે આવરણી કહેવાય છે. જે વિદ્યાના પ્રભાવથી ઉપરથી નીચે ઉતરી શકાય છે તે અવપતની અને જેના પ્રભાવથી ઉ ( આકાશ ) માં ગમન કરી શકાય છે તે વિદ્યાનું નામ ઉત્પતની છે. વ લેપ વગેરેની જેમ જે ચાંટાડી દે છે તે શ્લેષણી વિદ્યા છે. જે વિદ્યાના બળથી બીજાના શરીરમાં પ્રવેશી શકાય એવી પરકાય પ્રવેશ કરિણી વિદ્યાનું નામ સંક્રમણી વિદ્યા છે. સેાનું વગેરે બનાવવામાં જે નિપુણતા છે અને ખીજાને વશવર્તી કરવાની જે શક્તિ છે તે વિદ્યાનું નામ અભિચાગ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy