SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० ज्ञाताधर्मकथाङ्गसूत्रे वचनस्य हि वक्ता निमित्तमन्तरङ्गम् , तस्य च रागद्वेषमोहपारतन्त्र्यमशुद्धिः, तेभ्यो वितथवचनप्रवृत्तेः, न चैषाऽशुद्धिर्जिने भगवति, जिनत्वविरोधात् , जयति रागद्वेषमोहरूपान्तरङ्गान् रिपूनिति शब्दार्थानुपपत्तेः तपनदहनादिशब्दवत् , अन्वर्थतया चास्याभ्युपगमात् , निमित्तशुद्धयभावाद् नाजिनप्रणीतवचनमविरुद्धम् । यतःहै । इन तीनों उपायों से परीक्षित आगम ही परिशुद्ध कहा गया है। अविरुद्ध वचन का नाम ही आगम है। इन कषादिकों से जो आगम में शुद्धता आती है उसका कारण निमित्त की शुद्धि है। निमित्त शुद्ध जिन प्रणीत वचन ही हैं। अन्य प्रणीत वचन नहीं। निमित्त में भी शुद्धि का कारण राग, द्वेष और मोह का अभाव है। वचन का अन्तरंग कारण वक्ता ही हुआ करता है वक्ता की प्रमाणता से ही वचन-आगम में प्रमाणता आती है इसीलिये राग द्वेष आदि से कलुषित व्यक्तियों के वचन प्रमाण कोटि में नहीं आते हैं। क्यों कि राग द्वेष आदिक सद्भाव में वचनों में परस्पर विरुद्ध अर्थ की प्ररूपकता स्वयं ही आ जाती है अतः यह निश्चित सिद्धान्त है कि जहां पर इनका सर्वथा अभाव है वही सच्चा आगम का प्रणेता हो सकता है । और उसी आगम में अविरुद्धता है। ऐसा अविरुद्ध आगम जिन प्रणीत ही हो सकता है क्यों कि उनमें पूर्वोक्त रागद्वेष आदि द्वारा अशुद्धि का सर्वथा अभाव हो चुका है इस के सर्वथा दूर होने से ही वे "जिन" इस प्रकार की संज्ञा वाले हुए हैं। "जयति ઉપાયથી પરીક્ષિત આગમ જ પરિશુદ્ધ કહેવામાં આવ્યો છે. અવિરુદ્ધ વચનનું નામ જ આગમ છે. કષ વગેરેથી આગમમાં જે શુદ્ધતા આવે છે તેનું કારણ નિમિત્તની શુદ્ધિ છે. જિન પ્રણેત વચને જ નિમિત્તશુદ્ધ છે. બીજાઓ વડે પ્રણીત વચને નહિ. નિમિત્તમાં પણ શુદ્ધિનું કારણ રાગ, દ્વેષ અને મહિને અભાવ છે. વચનનું અંતરંગ કારણ બોલનાર જ હોય છે. બેલનારા (વક્ત) ની પ્રમાણુતાથી જ વચન-આગમમાં પ્રમાણુતા આવે છે. એટલા માટે જ રાગ ષ વગેરેથી કલુષિત માણસેના વચન પ્રમાણ કેટિમાં આવતાં નથી. કેમકે રાગદ્વેષ વગેરે સદૂભાવ વચમાં પરસ્પર વિરુદ્ધ અર્થની પ્રરૂપતા જાતે જ આવી જાય છે. એટલા માટે આ નિશ્ચિત સિદ્ધાંત છે કે જ્યાં એમને સંપૂર્ણ અભાવ છે તે જ સાચા આગમને પ્રણેતા થઈ શકે છે અને તે આગમમાંજ અવિરુદ્ધતા છે. એવું અવિરુદ્ધ આગમ જિનપ્રણીત જ થઈ શકે છે, કેમકે તેમનામાં પૂર્વોક્ત રાગદ્વેષ વગેરે વડે અશુદ્ધિને સંપૂર્ણપણે અભાવ થઈ ચૂક્યો છે–અશુદ્ધિ સર્વ રીતે મટી જવાથી તેઓ “જિન” સંજ્ઞાવાળા થયા છે. श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy