SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा छाया-यतं चरेत् यतं तिष्ठेत्, यतमासीत यतं शयीत । यतं भुञ्जानो भाषमानः पापकर्म न बनाति ॥ १ ॥ इति । तत्रैव-' संजमं निहुओ चर" इत्यादि । छाया-संयमं निभृतश्चर' इति । संयमे तीर्थकरस्याज्ञा प्रदर्शिता, इदानीं तपसि तदाज्ञा प्रदश्यते । यथा-दशबैकालिक सूगे-( द्वितीयाध्ययने) " आयावयाही चय सोगमलं " इति । " आयावयाही" आतापय आता. पनारूपतपोधर्माराधनेन तनु शोषय, “ सोगमल्लं " सौकुमार्य " चय" त्यजपरिहर। सए, जयं भुंजतो भासंतो पावकम्मं न बंधई" सकल संयमियों को पूर्ण सावधान तापूर्वक ही चलना चाहिये और पूर्ण सावधानतापूर्वक ही बैठना चाहिये । उठने बैठने में तथा आहारादि क्रिया करने और बोलने चालने में सदा उसे अपनी यानाचारमय प्रवृति पर ही लक्ष्य रखना चहिये। इस प्रकार की प्रवृत्ति करने से वह साधु पापकर्म का बंध नहीं करता है । इसलिये हे मेघकुमार ! तुम "संयमं निभृतश्चर" इस सफल संयम की अच्छी तरह से-यत्नाचारमय प्रवृत्ति से रक्षा करो-पालन करो। इस प्रकार से संयम की आराधना में तीर्थकर प्रभु की आज्ञा का प्रदर्शन सूत्रकार ने किया है। अब तप के आराधन करने में उनकी क्या आज्ञा है-वे यह स्पष्ट करते हैं "आयावयाही चय सोगमल्लं" (दशवकालिक द्वितीय अध्ययन ) 'हे मुने! सुकुमालपने को छोड़ आतापनाले' आतापनारूप तपधर्म की आराधना से मुनि को चाहिये બધા સંયમી લોકેએ સંપૂર્ણપણે સાવધાન થઈને જ ચાલવું જોઈએ અને પૂર્ણ સાવધાન થઈને જ બેસવું જોઈએ. ઉઠવા બેસવામાં તેમજ આહાર વગેરે કિયા કરવામાં અને બેલવા ચાલવામાં હંમેશા તેને પિતાની યાત્રાચારમય પ્રવૃત્તિ ઉપર જ લક્ષ્ય આપવું જોઈએ. આ રીતે પ્રવૃત્તિ કરવાથી તે સાધુ પાપ-કર્મને 'ध ४२तो नथी. मेथी हे भाभार ! तमे " संयम निभूतश्वर " मा सस સંયમની સારી રીતે યત્નાચારમયી પ્રવૃત્તિ વડે રક્ષા કરો- આનું પાલન કરો. આ રીતે સૂત્રકારે સંયમની આરાધના વિષે પ્રભુની આજ્ઞાનું પ્રદર્શન કર્યું છે. હવે તપની આરાધના કરવામાં તેઓશ્રીની આજ્ઞા શી છે? તે સૂત્રકાર અહીં २५०८ ४२ छ-" आयावयाही चय सोगमल्लं " ( दशवैकालिक द्वितीय अध्ययन ) હે મુનિ ! સુકોમળતાને ત્યજીને આતાપના સ્વીકારે. આતાપના રૂપ તપ ધમની આરાધનાથી મુનિ પિતાના શરીરને કૃશ ( દુર્બળ) બનાવે અને શારીરિક શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy