________________
३००
ज्ञाताधर्मकथाङ्गसूत्रे प्राणातिपातविरमणवतिनां मुनीनां प्रतिमापूजोपदेशे स्वधर्मस्य मूलोच्छेदः स्यादेव । अत एव-जिनमणीतागमे प्रतिमापूजायाविधिोंपलभ्यते । प्रतिमास्थापनार्थ अंगीकार करने में उस पूजन के समय में षट् काय के जीवों की विराधना जब अवश्यंभावी है तब भला! हम इसे विधेय मार्ग कैसे मान सकते हैं, और कैसे यह स्वीकार किया जा सकता है कि इस पूजन का कर्ता सच्चे धर्म का उपासक है तथा प्रतिमापूजन को धर्म माना जावे तो एक बड़ा भारी दोष यह भी आकर उपस्थित होता है कि सर्व प्रकार के हिंसादिक पापों से सर्वथा विरक्त महाव्रती मुनिजन जब इस प्रतिमापूजनरूप धर्म का उपदेश करेंगे तब वे भी कारितादिरूप कराने आदि रूप से इसके कर्ता होने के कारण अपने मुनिधर्म के मूलतः ही विध्वंसक माने जायेंगे। मुनिजन हिंसादिक सावध व्यापारों के कृत, कारित एवं अनुमोदना इन तीन करण एवं तीन योग से त्यागी हुआ करते हैं। जब ये प्रतिमापूजन रूप धर्म का गृहस्थों के लिये व्याख्यान देंगे तब उनके व्याख्यान से प्रेरित हो गृहस्थ जन उस ओर अपनी प्रवृत्ति चालू करने वाले होंगें, और उस प्रकार के उनके व्यवहार से इस कार्य में षट्काय के जीवों की विराधना होने से उस विराधना જે સાથે થાય છે તેમાં તે સાચા ધર્મના દર્શન સુદ્ધાં દુર્લભ છે. એટલા માટે પ્રતિમા–પૂજન સ્વીકારવામાં તે પૂજન કરતી વખતે કાયના જીવોની વિરાધના જ્યારે એકસપણે થવાની છે ત્યારે અમે તેને વિધેય માર્ગ ક્યા આધારે માન્ય કરીએ. અને એની સાથે સાથે અમે એ પણ કેવી રીતે સ્વીકાર કરીએ કે આ જાતનું પૂજન કરનાર સાચા ધર્મને ઉપાસક છે? જે પ્રતિમા પ્રજનને ધર્મ રૂપે સ્વીકારીએ તે એમાં એક ભારે દોષ એ છે કે સર્વ પ્રકા૨નાં હિંસા વગેરે પાપોથી સર્વથા વિરક્ત મહાવ્રતી મુનિજને જ્યારે આ પ્રતિમા પૂજન રૂપ ધર્મને ઉપદેશ આપશે ત્યારે તેઓ પણ કારિતાદિ રૂપ કરાવવા વગેરે રૂપથી એના કર્તા રૂપે હોવા બદલ પિતાના મુનિ ધર્મના મૂલતઃ વિવંસક ગણશે. મુનિજનો હિંસા વગેરે સાવધ વ્યાપારના કૃત, કારિત અને અનાદના આ ત્રણ કરણું અને ત્રણ યોગના ત્યાગી હોય છે. જ્યારે તેઓ પ્રતિમા–પૂજન રૂપ ધર્મનું ગૃહસ્થને માટે વ્યાખ્યાન આપશે ત્યારે તેમનાં વ્યાખ્યાનથી પ્રેરાઈને ગૃહસ્થ તે પ્રમાણે આચરશે જ અને આ જાતનાં તેમનાં આચરણેથી આ કામમાં ષકાય છની વિરાધના હોવાથી તે વિરાધનાને કરાવનારા આ ઉપદેશક મુનિઓ જ ગણાશે ત્યારે એમને અહિંસા વગેરે મહાપ્રતે ત્રિગ અને ત્રિકરણ વિશુદ્ધ રૂપે કેવી રીતે રહી શકશે ? એથી ધર્મ. લાભને ઈચ્છતાં પણ તેઓ આ જાતના વિચારોની ભૂલમાં જ મેટી ભૂલ કરી
श्री शताधर्म अथांग सूत्र : 03