SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी रो० अ० १६ सुकुमारिकाचरितवर्णनम् २२७ तभिक्षापात्र, खण्डघटकं-स्फुटितपानीयपात्रं च गृहीत्वा 'मारामुक्के विव काए' मारामुक्तइव काकः मारा-शूना प्राणिवधस्थानं ततो मुक्तः निःसृतः काक इव, अथवा-माराद्-मारकपुरुषात् तदीयहस्तादित्यर्थः मुक्त -विच्छुटितः काक इव शीघ्रतया यस्या एव दिशः प्रादुर्भूतस्तामेव दिशं प्रतिगतः । ततः खलु सा सुकुमारिका यावद्-ततो मुहूर्तान्तरे प्रतिबुद्धा सती पतिमपश्यन्ती शयनीयादुत्तिष्ठति, उत्थाय द्रमकपुरुषस्य मार्गणगवेषणं कुर्वाणा वासगृहस्य द्वारं विघाटितं पश्यति खंडघडगं च गहाय मारामुक्के विव काए जामेव दिसं पाउन्भूए तामेव दिसं पडिगए ) उस समय उस दमक पुरुष को उस सुकुमारिका दारिका का वह पूर्वोक्त तथा पूर्वोक्त स्वरूपवाला अंगस्पर्श अनुभव में आया। शेष वर्णन सागरदारककी तरह जानना चाहिये । इस तरह वह दमक पुरुष भी असिपत्रादिकों के स्पर्श से भी अधिक अनिष्ट उसके अंगस्पर्श को जानकरके, सागरदारक की तरह, सुख प्रसुप्त उस सुकुमारिका दारिका को जान उसे छोड़ने के लिये पलंग से उठा और उठकर उस वास घर से बाहिर निकला-निकलकर खंडमल्लक-फूटे हुए भिक्षापात्र को तथा खंडघटक-फूटे हुए पानी पीने के पात्र को-लेकर वध्यस्थान से अथवा मारक पुरुष के हाथ से मुक्त हुए काककी तरह वह बहुत जल्दी जहां से आया था उसी ओर चलदिया (तएणं सा सूमालिया जाय गएणं से दमगपुरिसे त्ति कटु ओहयमण जाव झियायइ ) इसके थोड़ीदेर बाद वह सुकुमारिका दारिका जगी और पतिको अपने पास न दिसं पाउन्भूए तामेव दिसं पडि गए ) તે વખતે તે દરિદ્ર માણસને સુકુમારિકા દારિકાના અંગોને સ્પર્શ પહેલાં વર્ણન કરવામાં આવ્યા પ્રમાણેને કઠેર જ લાગે. (અહીં સાગરદારક જેવું જ વર્ણન સમજી જવું જોઈએ.) આ રીતે તે દરિદ્ર માણસ પણ તરવારના સ્પર્શ કરતાં પણ વધારે અનિષ્ટકર તેને સ્પર્શી જાણીને સાગર દારકની જેમજ સુખેથી સૂઈ ગયેલી તે સુકુમારિકા દારિકાને જોઈને, તેને ત્યાગ કરવા માટે પલંગ ઉપરથી ઊભું થયે અને ઊભે થઈને વાસગૃહની બહાર નીકળ્યો અને નીકબળીને ખંડમલ્લક-ફૂટેલા ભિક્ષાપાત્ર તેમજ ખંડઘટક-ફૂટેલા પાણી પીવા માટેના પાત્રને લઈને વધસ્થાનથી અથવા તે મારક (હિંસક) પુરૂષના હાથથી મુક્ત થયેલા કાગડાની જેમ તે ત્વરાથી જ્યાંથી તે આવ્યો હતો તે તરફ જ જતું રહ્યું. (तएणं सा सूमालिया जाव गएणं से दमगपुरिसे त्ति कटु ओहमण जाव झियायइ) ઘડા વખત પછી તે સુકુમારિક દારિક જાગી અને પતિને પોતાની પાસે ન જોઈને શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy