SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ SE अनगारधर्मामृतवर्षिणी टी० अ० १३ नन्दमणिकारभवनिरूपणम् ७५१ चिकित्साशालायां, खलु बहवो चिकित्सकाश्च वैद्या: वैद्यपुत्राश्च, 'जाणुया य' ज्ञायकाः चिकित्साशास्त्रमनधीत्यापि वैद्यप्रवृत्तिदर्शनेन घ्याधिवारणविधिज्ञाश्च, ज्ञायकपुत्राश्व- चिकित्सावेदिनां सुताच, तथाकुशल:-स्वकीयतर्कतश्चिकित्सादौ प्रवीणाश्च, कुशलपुत्राः तेषां पुत्राश्च दत्तभृतिभक्तवेतनाः बहूनां ' वाहियाणं' व्याधितानां विशिष्टदुःख जनककुष्ठादिरोगवतां, 'गिलाणाण य ' ग्लानानां 'रोगियाणं य ' रोगिकाणां दुर्बलानां शक्तिहीनानां च ' तेइच्छंकरेमाणा' चिकित्सा व्याधिप्रतीकारं, कुर्वन्तः, विहरन्ति । तस्यां शालायां अन्ये चात्र बहवः पुरुषाः दत्तभृतिभक्तवेतनास्तेषां बहूनां व्याधितानां च ग्लानानां च रोगिकानां च दुर्वन्दर थी। इस में अनेक वैद्य, वैद्यपुत्र ज्ञायक ज्ञायकपुत्र, कुशल, कुशल पुत्र, भृति, भक्त और वेतन देकर नियुक्त किये हुए थे। ये वहां अनेक व्यधियुक्त मनुष्यों की ग्लान मनुष्यों की, रोगी मनुष्यों की, दुर्बल मनुष्यों की, चिकित्सा करते थे। वहां और भी परिचारक मनुष्य भृति भक्त और वेतन देकर नियुक्त किये हुए थे-जो इन व्याधित ग्लान, रोगी और दुर्बल मनुष्यों की औषध, भैषज्य, भक्त और पान से सेवा किया करते थे। चिकित्सा शास्त्र का अध्ययन किये बिना ही जो वैद्यों की प्रवृत्ति देख २ कर व्याधि को दूर करने का अनुभव प्राप्त कर लेते हैं ऐसे व्यक्ति यहां "ज्ञायक" शब्द से गृहीत हुए हैं। जो अपनी तर्कणा के बलपर चिकित्सा आदि में निपुण होते हैं वे यहां " कुशल" शब्द से गृहीत हुए हैं। विशिष्ट दुःखोत्पादक कुष्ठादिरोग से जो पीडित हो रहेहैं ऐसे मनुष्य यहां व्याधित शब्द के वाच्य हुए है। एक हती. तभi ! वैधो, वैद्य पुत्री, ज्ञाय, शायपुत्री, शत, अशद पुत्री, ભતિ, ભક્ત અને વેતન આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે બધા ત્યાં ઘણું માંદા માણસોની, ગ્લાન માણસની, રોગીઓની, કમજોર માણસોની ચિકિત્સા (ઈલાજ) કરતા હતા ત્યાં બીજા પણ ઘણાં પરિચારકજને ભૂતિ, ભક્ત અને વેતન (પગાર) આપીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ માંદા, ગ્લાન, રેગી અને કમજોર માણસની ઔષધ, ભૈષજ્ય, ભક્ત અને પાનથી સેવા કરતા હતા. ચિકિત્સાશાસ્ત્રના અભ્યાસ કર્યા વગર જ જે વૈદ્યોની પ્રવૃત્તિ–વૈદ્યો કેવી રીતે બીમારની ચિકિત્સા કરે છે ?–આ બધું જોઈને બીમારોને મટાડવાનો અનુભવ મેળવે છે તે માણસ અહીં “જ્ઞાયક' ના રૂપમાં પ્રયુક્ત થયેલ છે. જે પિતાની તર્કણાશક્તિના આધારે ઈલાજ વગેરેમાં નિપુણ હોય છે તેઓ અહીં કુશળ” શબ્દના રૂપમાં ગૃહીત થયા છે. વિશિષ્ટ કોત્પાદક કુષ્ઠ વગેરે રોગથી જે પીડાતા રહે છે એવા માણસે અહીં વ્યાધિત શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy