SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञाताधर्मकथासूत्रे पासको जातः । श्रमणोपासकानां धर्मः सविस्तरमुपासकदशाङ्गसूत्रस्यागारधर्मसंजीवनी टीकायां वर्णितस्तत एव विज्ञेयः । यावत् 'अहिगयजीवाजीवे ' अधिगत जीवाजीवः, जीवाजीवस्वरूपाविज्ञः, यावत् यथा परिगृही तैस्तपःकर्मभिरात्मानं भावयन् विहरति । पान्थकप्रमुखाः पच्चशत मन्त्रिणः श्रमणोपासका जाता द्वादशव्रतधारिणः श्रावका अभूवन् । स्थापत्यापुत्रः बहिः शैलकपुर नाम्नो नगराद् बहिर्जनपदविहारं विहरति-करोति स्म ॥ १८ ॥ द्वारा अभ्यनुज्ञात होकर शैलक राजा ने १२ बारह प्रकार का गृहस्थ धर्म स्वीकार कर लिया-वे श्रमणोपासक बन गये। श्रमणोपासकों के धर्म का विस्तार पूर्वक वर्णन हमने उपासकदशांग सूत्र की अगार धर्मसंजीवनी नाम की टीका में किया है । सो वहां से जान लेना चाहिये । जीव और अजीव का क्या स्वरूप है इस बात को भी वे जानने वाले बन गये । अनेक प्रकार की तपश्चर्या भो वे करने लगे। इस तरह यथा परिगृहीत तप कर्मों द्वारा वे अपने आपको भावित करते हुए रहने लगे। (पंथगपामोक्खा पंचमंतिसया समणोवासया जायाथावच्चापुत्ते बहिया जणवयविहारं विहरइ ) राजा के जो पांथक प्रमुख पांचसौ मंत्री थे- वे भी श्रमणोपासक बन गये- १२ व्रत धारी हो गये – स्थापत्यापुत्र अनगार उस शैलकपुर नगर से बाहर जनपद में विहार कर गये ! सूत्र “१८" સુખ થાય તેમ કરે. આ પ્રમાણે સ્થાપત્યા અનગારથી આજ્ઞાપિત થયેલા શૈલક રાજાએ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મો સ્વીકાર્યા. અને તેઓ શ્રમણે પાસક થયા. શ્રમણોપાસકેના ધર્મોનું સવિસ્તર વર્ણન અમે ઉપાસદશાંગસૂત્રની અગાર ધર્મ સંજીવની નામની ટીકામાં કર્યું છે. જિજ્ઞાસુ જન તેમાંથી જાણી શકે છે. જીવ અને અજીવના સ્વરૂપ વિષેનું જ્ઞાન પણ શૈલક રાજાને થઈ ગયું. અનેક જાતની તપસ્યાએ તેઓ કરવા લાગ્યા. આ રીતે યથાપરિગ્રહીત તપ કર્મો વડે પોતાની જાતને ભાવિત કરતા રહેવા alया. ( पंथगपामोक्खा पंचमंतिसया समणोवासया जाया थावच्वापुते बहिया जणवयविहार विहरइ ) रान पांथ प्रभुण पायसो भत्री હતા તેઓ પણ શમણે પાસક તેમજ બાર વ્રત ધારી થઈ ગયા. ત્યાર બાદ સ્થાપત્યા પુત્ર અનગાર શૈલપુર નગરથી બહાર બીજા જનપદમાં વિહાર કરવા માટે નીકળી પડયા. એ સૂત્ર ૧૮ છે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy