SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका. अ २सू. २ भद्राभार्यायाविर्णनम् .. ५७३ करेखारूपाणि, 'वंजण' व्यञ्जनानि, व्यज्यन्ते--सूच्यन्ते भाग्योदया येस्तानि तिलमषादीनि 'गुण' गुणाः सौशील्यपातिव्रत्यादयस्तैः उववेया' उपपेतासमन्विता, तत्र उप अपइत्युपसर्गयोः 'अप' इत्यत्रायड कारस्य पृषोदरादित्वाल्लोपः। 'माणुम्माणप्पमाणपडिपुन्नसुजायसव्वंगसुंदरंगा मानोन्मान प्रमाणपतिपूर्ण सुजातसङ्गिसुन्दराङ्गी, तत्र 'माण' मानं जलद्रोणप्रमाणता, तथाहि-परिपूर्णजलकुण्डे यस्य पुरुषस्य यस्याः स्त्रियो वा प्रवेशे सति यदि द्रोणपरिमितं जलं बहिर्निस्सरति तदा स पुरुषः सा स्त्री वा मानप्राप्तोच्यते, मानपाप्तायाः शरीरावगाहनाविशेषो मानमित्युच्यते। 'उम्माग उन्मानम्, अधेभारप्रमाणता साचेत्थम्-तुलायामारोपितो नरो नारी वा यद्य धभार प्रमाणा भवति तदा स पुरुषः सा स्त्री वा उन्मानमाता निगद्यते पमाण' पाण स्वाङ्गलैरष्टोत्तरशतोच्छायः, इत्थं च-मानं चोन्मानं च प्रमाणं युक्त था। (लक्खण) से विद्या, धन आदि की सूचक करस्थशुभ रेखा रूप चिह्नों से, तथा भाग्योदय सूचक तिलमसा आदि रूप व्यंजनों से यह समन्वित थी। सुशीलता तथा पातिव्रत आदि गुणों का यह घर थी। (माणुम्माणप्पमाणपडिसुन्नसुजायसवंगसुंदरंगा) मान, उन्मान और प्रमाण इन के अनुसार इसके समस्त अंगपूर्ण थे। परिपूर्ण जल कुण्ड में प्रवेश करने पर द्रोण परिमित जल यदि उस कुंड से बाहर निकल आवे तो वह पुरुष अथवा स्त्री मान वाली कही जाती है । अर्थात् इसके शरीर की अवगाहना इतने मान प्रमाण थी। तुला पर आरोपित होने पर जिस स्त्री अथवा पुरुष का वजन अर्धभार प्रमाण निकलता है। तो वह उन्मान पाप्त कहलाता है। अपने अंगुलोंसे १०८ अंगुल वाली बने हुए ऊँचाई ધન વગેરેને સૂચવનારી હાથની શુભરેખાઓથી તેમજ ભાગ્યોદયના સૂચક તલમષા વગેરે રૂપ વ્યંજનથી તે સંપન્ન હતી. શાલીનતા તેમજ પતિવ્રત્ય વગેરે ગુણોનું ते ५२ हती. (माणुम्माण प्पमाणपरिपुनसुजायसव्वंगसुदरंगा) भान, ઉન્માન અને પ્રમાણ સહિત તેનાં બધાં અંગે પૂર્ણ હતાં. સંપૂર્ણ રૂપથી ભરેલા પાણીના કુંડમાં પ્રવેશ્યા બાદ જે દ્રોણ પરિમાણ જેટલું પાણી તે કુંડમાંથી બહાર નીકળે છે તે પુરુષ અથવા સ્ત્રી “માની વાળી કહેવામાં આવે છે. એટલે કે તેમના શરીરની અવગાહના અમુક જેટલા માન પ્રમાણવાળી હતી. ત્રાજવાં ઉપર ચઢીને જે સ્ત્રી અથવા પુરુષ પિતાનું વજન કરાવતાં તેમનું વજન અર્ધભાર પ્રમાણ જેટલું થાય તે તે ઉન્માન પ્રાપ્ત કહેવાય છે. પિતાના આંગળથી જ માપ કરવામાં આવે અને તે પુરુષ કે સ્ત્રી એકસો આઠ જેટલા આગળના માપ જેટલી થાય છે તે પ્રમાણ પ્રાપ્ત કહેવાય છે. એવી રીતે માન, ઉન્માન અને પ્રમાણ યુક્ત તેમના દરેકે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy