________________
५२६
ज्ञाताधर्मकथासूत्रे
दशम्यः प्रत्येकं सप्ताहोरात्रममाणा भवन्तीत्याह-प्रथम सप्तरात्रन्दिवा = प्रथमानि
रात्रिन्दिवानि प्रमाणानि यस्याः सा तथा, अष्टमीमतिमा सप्ताहोरात्रममाणेत्यर्थः । द्वितीय सप्तरात्रन्दिवा=नवमी प्रतिमाऽपि सप्ताहोरात्रप्रमाणा । एवं दशमी प्रतिमाऽपि सप्ताहोरात्रप्रमाणा । अहोरात्रिन्दिवापि = एकादशी प्रतिमा अहोरात्रप्रमाणा । अत्र दिवा शब्दार्थो न विवक्षित इति भावः । एकरात्रिं दिवाऽपि = द्वादशी प्रतिमा एकरात्रममाणेति । शेषकाले अष्टमासेषु द्वादशप्रतिमाः समाराधनीयाः समापनीयाश्च वर्षात प्रतिमावहन निषिद्धत्वादिति भावः । एकादशाङ्गविदो मेघमहामुनेः पूर्वपरत्वाभावेऽपि मतिमानुष्ठान कथितं तत् सर्वज्ञोपदिष्टत्वान्नदोषावहमित्यभिप्रायः । ततः खलु स मेघोऽनगारो द्वादशभिक्षु
से १ - १ - मास की है, अष्टमी, नवमी, दशमी, ये तीन प्रतिमाएँ प्रत्येक सात सात दिन रात प्रमाण वाली हैं । यही बात (प्रमत्तरा इंदियाए दोच्च तराई दियाए तईए सत्तराइदियाए) इन सूत्रपदों द्वारा प्रतिपादित की गई है। यहां 'दोच्च' और तईय 'पदों से क्रमशः नवमी और दशमी प्रतिमा वर्णित हुई है । (अहोराइंदियाए वि एगराईदियाए वि) एक दिन रात प्रमाणवाली होने पर भी ग्यारहवीं प्रतिमा एक अहोरात्र प्रमाणवाली है। इसमें दिवा शब्द का अर्थ विवक्षित नहीं है। एक रात्रि और एक दिन प्रमाणवाली भी बारहवीं प्रतिमा केवल एक रात्र प्रमाणवाली है। शेषकाल में आठ महीनों में ये १२ प्रतिमाएँ समाराधनीय और समाप्त करने योग्य हैं। कारण चातुमास में इन प्रतिमाओं का वहन करना निषिद्ध है। यद्यपि मुनिराज मेघकुमार एक दशाङ्ग के ही ज्ञाता थे पूर्वधारी नहीं थे फिर भी उनके प्रतिमानुष्ठान का कथन सर्वज्ञोपदिष्ट होने से दोषाઅને બીજી પ્રતિમા પણ એક મહિનાની છે. ત્રીજી પ્રતિમાથી માંડીને સાતમી પ્રતિમા સુધીની પાંચ પ્રતિમા દરેકે દરેક યથાક્રમે એક એક મહિનાની છે. આઠમી નવમી, દશમી આ ત્રણે પ્રતિમા સાત સાત દિવસ રાત પ્રમાણવાળી છે. એ જ વાત(તોજ્યું सत्त इंदिया तईए सत्तराइ दियाए) मा सूत्र द्वारा पूरवार अश्वामां भावी छे. અહીં ‘દાચ' અને તઈ એ' પદો વડે અનુક્રમે નવમી અને દશમી પ્રતિમાનું વર્ણન
वामां भावयुछे. (अहोराइंदियाए वि एगराई दियाए वि) अगियारभी प्रतिभा એક દિવસરાત તેમજ એક દિવસ પ્રમાણ જેટલી હાવા છતાં એક અહારાત્ર પ્રમાણુથાળી છે. આમાં દિવા શબ્દના અર્થ વિવક્ષિત નથી. એક રાત્રિ અને એક દિવસ પ્રમાણ જેટલી પણ બારમી પ્રતિમા ફકત એક રાત્ર પ્રમાણવાળી છે. શેષકાળમા આઠ મહિનામાં આ ખાર પ્રતિમા સમારાધનીય અને સમાપ્ત કરવા યોગ્ય છે, કેમકે ચામાસામાં આ પ્રતિમાઓનું વહન કરવુ નિષિદ્ધ છે. જો કે મુનિરાજ મેઘકુમાર એક દશાંગના જ જ્ઞાતા હતા, તે પૂર્વ ધારી હતા. નહિ, છતા એ તેમના પ્રતિમાનુષ્ઠાનનું આ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧