SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका स्. ३ सुधर्म स्वामिनः चम्पानगर्या समवसरणम् ३५ अथवा पुण्डरीकं = श्वेतातपत्रं, पुरुषाणां वरपुण्डरीकमिव = श्रेष्ठ श्वेतातपत्रमित्र पुरुपवरपुण्डरीकं तेन । यथाहि लोके छत्रमातापमपनयति तथा भगवानपि - अनन्तजन्मजरामरणादि दुःखदायकं कर्मजनितसन्तापं निवारयतीति । 'पुरिसवरगंधहत्थिणा पुरुषवरगन्ध हस्तिना गन्धयुक्तो हस्ती गन्धहस्तिी, वरश्वासौ गन्धहस्ती बरगन्धहस्ती, पुरुषो वरगन्धहस्तीव पुरुषवरगन्धहस्ती, तेन । गन्धहस्तिलक्षणं यथा " यस्य गन्धं समाधाय पलायन्ते परे गजाः । तं गन्धहस्तिनं विद्यान्नृपते विजयावहम् || १ ||" इति । अथवा - पुंडरीक शब्द का अर्थ श्वेत छत्र भी होता है । जिस प्रकार छत्र आतप को दूर करता है उसीतरह भगवान भी भव्यजनों के अनन्त जन्म जरा एवं मरणादि दुःखदायक कर्म के संताप को दूर कर देते हैं इसलिये वे पुरुषों में वरपुंडरीक जैसे कहलाते है । गंध हस्ती के गंध को सूंघकर अन्य हस्ती इस तरहसे भागकर अन्य स्थान में छिप जाते हैं कि उनका पता तक नहीं पडता उसीतरह भगवान का जहां जहां बिहार होता है वहां का वायु मंडल उनके अचिन्त्य अतिशय प्रभाव से वासित बनकर जहा पहुँच जाता है वहां २ का ईति- डमर उपद्रव - मरकी आदि का भय शांत हो जाता है गंधहस्ती का लक्षण इस तरह कहा गया है कि जिसकी गंध से अन्य हाथी दूर भाग जाते है तथा जो अपने राजा के विजय का कारण बनता है । इसीलिये "भगवान रूपी पुरुष वरगंध हस्ती" की उपमा से उपमित किये गये हैं। क्योंकि અથવા-પુંડરીક શબ્દના અર્થ ધાળુ છત્ર એમ પણ થાય છે. જેમ છત્ર તાપને દૂર કરે છે, તેમજ ભગવાન પણ ભવ્યજનાના અનેક જન્મ જરા અને મૃત્યુ વગેરે દુઃખ આપનાર કર્મીના સંતાપને દૂર કરે છે, એથી જ તે પુરુષામાં શ્રેષ્ઠ પુંડરીકની જેમ વખણાય છે. ગંધ હસ્તીના ગંધને સૂધીને બીજા હાથી નાસીને કોઇ બીજા સ્થાને સંતાઈ જાય છે કે તેમના પત્તો પણ નથી લાગતા, તેમજ ભગવાનને જ્યાં જ્યાં વિહાર હાય છે, ત્યાંનું વાયુમ`ડળ તેમના અચિન્ત્ય અને અત્યન્ત પ્રભાવથી સુવાસિત થઈ ને જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાંના ઈતિ ડમર મરક વગેરે ઉપદ્રા એ રીતે શાંત થઈ જાય છે કે તેમનું કેાઈ ચિહ્ન પણ નથી રહેતુ. ગ ંધ હસ્તીનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યુ` છે કે જેના ગંધથી બીજા હાથીઓ દૂર નાસી જાય, અને જે પેાતાના રાજાના વિજયનું કારણ અને છે. એટલા માટે જ ભગવાનને ‘પુરુષવર ગંધ હસ્તી'ની ઉપમા વડે ઉપમિત કરવામાં આવ્યા છે. કેમકે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy