________________
F
प्रमेयचन्द्रिका टीका श०१ उ.५७-८४ अभवसिद्धिकरा. कृ. नैरयिकोत्पत्तिः ७५१
टीका-'अभवसिद्धिय रासिजुम्म कडजुम्म नेरइयाणं भंते ! को उबवज्जति' अभवसिद्धिक राशियुग्म कृतयुग्म नैरयिकाः खलु भदन्त ! कुत उत्पद्यन्ते किं नैरयिकेभ्यो यावद्देवेभ्यो वा आगत्योत्पद्यन्ते ? इति प्रश्नः, उत्तरमाह-पूर्वातिदेशेन 'जहा' इत्यादि, 'जहा पढमो उद्देसो' यथा प्रथम उद्देशकः, एतस्यैव शतकस्य प्रथमो. देशके नारकाणां वक्तव्यता कथिता तथैवात्रापि ज्ञातव्या। तिर्यग्भ्यो मनुष्येभ्यो पाऽऽगत्योत्पद्यन्ते । शेषं प्रथमोदेशकवदेव ज्ञातव्यमिति । 'नवरं मणुस्सा नेरस्याय
शतक ४१ उद्देशक ५७ से ८४ तक ॥ 'अभवसिद्धिया रासिजुम्म कडजुम्म नेरइयाणं भंते ! को उववज्जति' इत्यादि । ५७-६०॥
टीका-'अभवसिद्धिया रासिजुम्म कडजुम्म नेरइयाणं भंते ! को उववज्जति' हे भदन्त ! राशियुग्म में कृतयुग्म प्रमाण अभवसिद्धिक नैरयिक किस स्थान विशेष से आकर उत्पन्न होते हैं ? क्या वे नैरयिकों में से आकरके उत्पन्न होते हैं अथवा यावत् देवों में से आकरके उत्पन्न होते हैं ? पूर्वातिदेश द्वारा इस प्रश्न का उत्तर देते हुए प्रभुश्री गौतम से कहते हैं-'जहा पढमो उद्देसो' हे गौतम ! जैसी वक्तव्यता नारकों के सम्बन्ध में इसी शतक के प्रथम उद्देशक में कही गई हैं वैसी वक्तव्यता इनके सम्बन्ध में यहां जाननी चाहिये। तथा च-ये नैरयिक तिर्यञ्चों में से आकर के और मनुष्यों में से आकरके उत्पन्न होते हैं-ऐसा इस प्रश्न का उत्तर है। बाकी का और कथन प्रथम उद्देशक के जैसा ही है । 'नवरं मणुस्ता रइया य सरिमा
સત્તાવનમાં ઉદ્દેશાથી સાઈઠમા સુધીના ચાર ઉદેશાઓનું કથન 'अभवसिद्धिया गसिजुम्म कड़जुम्म नेरइयाण भते ! कओ उववज्जति'.
ટીકાર્થ–હે ભગવન રાશિયુગ્મમાં કૃતયુગ્મ પ્રમાણ અભવસિદ્ધિનરયિક કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરવિકેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાંથી આવીને ઉપન થાય છે ? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર અતિદેશ દ્વારા આપતાં પ્રભુશ્રી ગૌતમ स्वामीन ४ छ -'जहा पढमोउद्देसओ' हे गौतम ! ना२न। એક્તાળીસમા શતકના પહેલા ઉદેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું સઘળું કથન તેના સંબંધમાં અહિ પણ સમજવું એટલે કેતે નરયિક તિયચનિકોમાંથી આવીને અથવા મનુષ્ય માંથી આવીને ઉત્પન્ન થાય છે, આ પ્રમાણેને આ પ્રશ્નનો ઉત્તર છે. બાકીનું સઘળું કથન પહેલા
-
શ્રી ભગવતી સૂત્ર : ૧૭