________________
९००
भगवतीसूत्रे अन्तरम् , द्वयणुकादौ एकः परमाणुरेकसमयपर्यन्तम् चलनक्रियातो निवृत्तोभूत्वा पुनश्चलति तदा स्वस्थानमाश्रित्य जघन्यतः एकसमयस्यान्तरं भवति तथो. स्कृष्टतः स एव परमाणुः असंख्यातकालपर्यन्तं क्वचित् स्थले (द्विपदेशादिकतथा) स्थिरो भूत्वा पुनश्चलति तदा असंख्यातकालस्यान्तरं भवति, यदा खलु परमाणु भ्रंमन् द्विप्रदेशादिकं स्कन्धमनुप्रविश्य जघन्यत एकं समयं चलनक्रियातो निवृतो भूत्वा पुनश्चलति तदा परस्थानमाश्रित्य एकसमयस्यान्तरं भवति यदा पुनः स परमाणुरसंख्यातकालपर्यन्तं द्विपदेशादिकस्कन्धरूपेण स्थित्वा निश्चलो भवति । अथ च पुनः स्कन्धरूपाद् वियुज्य परिभ्रमन् तिष्ठति तदा परस्थानमाश्रित्य उत्कृष्टतोऽसंख्यातकालस्य अन्तरं भवतीति भावः । 'निरेयस्स केवइयं कालं अन्तर होता है । घणुक आदि में एक परमाणु एक समय पर्यन्त चलनक्रिया से निवृत्त होकर पुनः चलन क्रिया वाला होता है तो स्वस्थान को लेकर जघन्य से एक समय का अन्तर होता है, तथा उत्कृष्ट से वही परमाणु असंख्यात काल पर्यन्त किसी स्थल में विप्रदे. शादिक रूप से स्थिर होकर पुनः चलन क्रिया वाला होता है तब असंख्यात काल का अन्तर होता है जब परमाणु भ्रमण करता हुआ द्विप्रदेशिक आदि स्कन्ध में प्रविष्ट होकर जघन्य से एक समय तक चलनक्रिया से निवृत्त होकर के पुन: जो चलने लगता है वह परस्थान को आश्रित करके एक समय का अन्तर होता है। तथा जब वह परमाणु असंख्यात काल तक हिप्रदेशिक स्कन्ध रूप से होकर के निश्चल हो जाता है और फिर स्कन्ध रूप से वियुक्त होकर स्वतंत्र रूप में घूमता रहता है तब परस्थान की अपेक्षा यह असंख्यात काल का अन्तर होता है। પરમાણુ એક સમય સુધી ચલન ક્રિયાથી નિવૃત્ત થઈને ફરીથી ચલન ક્રિયાવાળે બની જાય છે, તે સવા૨થાનને લઈને જઘન્યથી એક સમયનું અંતર હોય છે, તથા ઉત્કૃષ્ટથી એજ પરમાણુ અસંખ્યાત કાળ પર્યન્ત કે સ્થળમાં ઢિપ્રદેશિકપણાથી સ્થિર થઈને ફરીથી ચલન કિયાવાળ બની જાય છે, ત્યારે અસંખ્યાત કાળનું અંતર હોય છે. અને જ્યારે પરમાણુ ભ્રમણ કરતાં કરતાં બે દેશી વિગેરે સ્કંધમાં પ્રવેશીને જઘન્યથી એક સમય સુધી ચલન ક્રિયાથી નિવૃત્ત થઈને ફરીથી જે ચાલવા માંડે છે, તે પરસ્થાનને આશ્રય કરીને એક સમયનું અંતર કહેવાય છે. તથા જ્યારે તે પરમાણુ અસંખ્યાત કાળ સુધી ઢિપ્રદેશવાળા સ્કંધપણુથી નિશ્ચલ થઈ જાય છે, અને પછી સ્કંધપણાથી છુટે થઈને સ્વતંત્રપણથી ફરતે રહે છે, ત્યારે પરસ્થાનની અપેક્ષાથી તેનું અસં. ખ્યાત કાળનું અંતર હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫