________________
प्रमेयचन्द्रिका टीका श०२५ उ.४ सू०८ प्र० परमाणुपुलवामामल्पबहुत्वम् र तादृशस्कन्धाधारक्षेत्रपदेशापेक्षयैव भावना कर्त्तव्येति । केवलं सुखमतिपत्यर्थमिदमुदाहरणं प्रदश्यते-यथा किल पञ्च ते सर्वलोकपदेशाः, एते च प्रत्येकचिन्तायां पञ्चैव संयोगतः पुनरेतेष्वेव अनेकाः संयोगा लभ्यन्ते । इयमेवैतेषां स्थापना• एतेषां सम्पूर्णाऽसम्पूर्णा न्यग्रहणान्यमोक्षणद्वारेण-आधेयवशादनेके संयोन भेदा भावनीया-इति । 'असंखेज्जपएसोगाढा पोग्गला दबट्टयाए असंखेज्जगुणा' असंख्येयप्रदेशावगाढाः पुद्गला द्रव्यार्थतया-द्रव्यरूपेण पूर्वाऽपेक्षया असंख्ययगुणाः अधिका भवन्तीति, अत्रापि भावना पूर्वव देव, तथाहि-अवगाहनाक्षेत्रस्य असंख्ये. यप्रदेशात्मकत्वाद् असंख्येयगुणा इति । 'पएसट्टयाए' प्रदेशार्थतया 'सम्वन्धोया एगपएसोगाढा पोग्गला अपएसट्टयाए' सर्वस्तोकाः एकप्रदेशावगाढा पुद्गला के आधार भूत क्षेत्र के प्रदेशों की अपेक्षा से ही भावना कर्तव्य है। इसे इस प्रकार के उदाहरण द्वारा समझा जा सकता है-जैसे मान लिया जाय कि पांच प्रदेश ही सर्व लोकप्रदेश हैं और संयोग से जय इनका विचार किया जाता है तो इन्ही में अनेक संयोग पाए जाते हैं। ऐसा यह इनका आकार है .. इनके सम्पूर्ण असंपूर्ण अन्य ग्रहण मोक्षण द्वारा आधेय के वश से अनेक संयोग भेद हो जाते हैं । 'असं. असंखेज्जपएसोगाढा पोग्गला वठ्ठयाए०' असंख्यातप्रदेशों में अवगाढ जो पुद्गल हैं वे द्रव्यरूप से पूर्व की अपेक्षा असंख्यातगुणे अधिक हैं। क्यों कि उनके द्वारा अवगाहित हो रहा जो क्षेत्र है वह असंख्यातप्रदेशात्मक है । 'पएसट्टयाए सव्वस्थोवा एगपएसोगाढा पोग्गला अपएसट्टयाए' प्रदेश की विवक्षा से अप्रदेशरूप से युक्त जो पुद्गल परમુખ્યપણું છે. તેથી એવા સ્કંધના આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની અપેક્ષાથીજ ભાવના કરવી જોઈએ. આ વિષયને ઉદાહરણ દ્વારા આ પ્રમાણે સમજાવી શકાય છે.-જેમકે માની લેવામાં આવે કે પાંચ પ્રદેશ જ સર્વલેક પ્રદેશ છે. અને સંગથી જ્યારે તેમને વિચાર કરવામાં આવે તો તેમાં અનેક સંગો મળી આવે છે, એ રીતે
તેને આકાર • આ પ્રમાણે છે. આના સંપૂર્ણ અથવા અસંપૂર્ણ અન્ય ગ્રહણ અને મોક્ષણ દ્વારા આધેયના વશપણાથી અનેક સંગ ભેદ थ तय छे. 'असंखेज्जपएसोगाढा पोगला दव्वद्वयाए०' असण्यात प्रशामा અવગાઢ જે પુદ્રલે છે, તે દ્રવ્યપણાથી પહેલા કરતાં અસંખ્યાતગણું વધારે છે. કેમકે તેના દ્વારા અવગાહનાવાળું થયેલ જે ક્ષેત્ર છે, તે અસંખ્યાત પ્રદેशाम छ. 'पएस ट्रयाए सव्वत्थोवा एगपएसोगाढा पोग्गला अपएसट्टयाए' प्र. શની વિવક્ષાથી અપ્રદેશપણથી યુક્ત જે પુદ્ગલ પરમાણું છે, કે જે આકાશના
भ० १०६
શ્રી ભગવતી સૂત્ર: ૧૫