SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! शरीरेन्द्रियादीनां द्रव्यग्रहणविषये यदु देवानुपियेण कथितं तत् एवमेव-सर्वथैव सत्यमिति कथयित्वा गौतमः श्रमण भगवन्तं महावीरं वन्दते नमस्यति वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भायचयन् विहरतीति ।मु०४॥ इति श्री विश्वविख्यात-जगवल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापालापकाविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक, वादिमानमर्दक-श्रीशाहूच्छत्रपति कोल्हापुररानप्रदत्त'जैनाचार्य' पदभूषित - कोल्हापुरराजगुरुबालब्रह्मचारि-जैनाचार्य - जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालबतिविरचितायां श्री "भगवतीमूत्रस्य" प्रमेयचन्द्रिकारख्यायां व्याख्यायाम् पञ्चविंशतिशतकस्य द्वितीयोदेशकः समाप्तः॥२५-२॥ इन्द्रिय आदिकों के द्रव्यग्रहण करने के विषय में जो आप देवानुप्रिय ने यह पूर्वोक्त रूप से कहा है वह सब ऐसा ही है-सर्वथा ही सत्य है इस प्रकार कह कर गौतम ने श्रमण भगवान् महावीर को वन्दना की नमस्कार किया और फिर वे वन्दना नमस्कार कर संयम और तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये।सू०४। जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल जीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्या पचीसवें शतकका द्वितीय उद्देश समाप्त ॥२५-२॥ ગ્રહણ કરવાના સંબંધમાં આપ દેવાનુપ્રિયે જે આ કથન કર્યું છે, તે સઘળું કથન એ જ પ્રમાણે છે. અર્થાત્ આપ દેવાનુપ્રિયે પૂર્વોક્ત પ્રકારથી જે કથન કર્યું છે તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના કરી નમસ્કાર કર્યા અને તે પછી તેઓ વંદના નમસ્કાર કરીને તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. માસૂકા જૈનાચાર્ય જૈનધર્મદિવાકરપૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના પચીસમા શતકને બીજે ઉદ્દેશક સમાપ્ત થારપ-રા શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy