________________
प्रमेयचन्द्रिका टीका श०२४ उ.१२ सू०२ अप्कायिके पृथ्वीकायादीनामुत्पत्तिः ४५ धिकद्वाविंशतिवर्ष सहस्रात्मकः कायसंवेधः, पृथिवीकायिकानामुत्पत्तिस्थानभूतानाम् उत्कृष्टस्थितिकत्वात् । 'अंतोमुहुत्तमभहियाई' अन्तर्मुहूर्ताम्यधिकानि इति अकायिकस्य तत्र पृथिवीकायिके उत्पित्सो रोधिकत्वेऽपि जघन्यकालस्य विवक्षितस्वेन अन्तर्मुहूर्तस्थितिकत्वादिति । 'उक्कोसेणं सोलससहस्सुत्तरं वाससयसहस्सं' उत्कर्षेण षोडशसहस्रोत्तरं वर्ष शतसहस्त्रम् षोडशसहस्राधिकलक्षवर्षप्रमाणकः कायसंवेधः, इह पृथिवीकायिकानामुत्कृष्टस्थितिकत्वात् तेषां चतुर्णा भनानां सद्भावात् तत्रोत्पित्सोवाकायिकस्यौधिकत्वेऽपि उत्कृष्टकालस्य विवक्षितत्वात् उत्कृष्टस्थित यश्चत्वार स्तद्भवाः, एवं च द्वाविंशते वर्ष सहस्राणां सप्तान जघन्य से कायसंवेध अन्तमुहूर्त अधिक २२ हजार वर्ष प्रमाण और उत्कृष्ट से वह एक लाख १६ हजार वर्ष प्रमाण है, काल की अपेक्षा जो जघन्य से अन्तर्मुहूर्त्त अधिक २२ हजार वर्ष प्रमाण कायसंवेध कहा गया है वह उत्पत्ति स्थान भूत पृथिवीकायिकों की उत्कृष्ट स्थिति इतनी ही होने के कारण कहा गया है, तथा इसे जो अन्तर्मुहूर्त अधिक विशेषण से विशेषित किया गया है-वह पृथिवीकाय में उत्पन्न होने के योग्य अकायिक की जयन्य स्थिति जो अन्तर्मुहर्त की है उसे लेकर किया गया है, तथा उत्कृष्ट से जो एक लाख १६ हजार वर्ष प्रमाण कायसंवेध कहा गया है वह पृथिवीकायिकों की जो उस्कृष्ट स्थिति २२ हजार वर्ष की है उस प्रमाण रूप चार भवों के सद्भाव से कहा है। तथा उसमें उत्पन्न होने योग्य अकायिक का उत्कृष्ट काल અપેક્ષાએ જઘન્યથી કાયસંવેધ અંતર્મુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ પ્રમાણુ અને ઉત્કૃષ્ટથી તે એક લાખ સોળ હજાર વર્ષ પ્રમાણ છે. કાળની અપેક્ષાથી જઘન્યથી અંતમુહૂર્ત અવિક ૨૨ બાવીસ હજાર વર્ષ જે કાયસં. વેધ કહ્યો છે, તે ઉત્પત્તિ સ્થાન ભૂત પૃથ્વિકાયિકેની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલી જ હોવાને કારણે કહેલ છે, તથા તેને જે અંતર્મુહૂર્તા અધિક એ વિશેષણ કહ્યું છે. તે પૃશિવકાયિકમાં ઉત્પન્ન થવાને ગ્ય અપૂકાયની જઘન્ય સ્થિતિ જે અંતર્મુહૂર્તની છે, તેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટથી જે એક લાખ ૧૬ સોળ હજાર વર્ષ પ્રમાણને કાયસંવેધ કહેલ છે, તે પૃથ્વિકાયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ હજાર વર્ષની છે, એ પ્રમાણ રૂપ ચાર ભના અદૂભાવથી કહેલ છે. કેમકે-તેમાં ઉત્પન્ન થવાને ગ્ય અપૂકાયિ. કને ઉત્કૃષ્ટકાળ વિવક્ષિત થયેલ છે. અપૂકાયિકને ઉત્કૃષ્ટકાળ સાત હજાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૫