________________
भगवतीने उत्पद्यते इति नवमो गमः९ इत्येवं नव गमा भवन्ति । तत्र प्रथमादिगमा पृथिवीकायिकगमवदेव द्रष्टव्याः सामान्यतः, विशेषतो यत्र गमे यदपेक्षया यद्वैलक्षण्यं तदर्शयति-'नवरं' इत्यादिना, 'नवरंथिबुगविन्दुसंठिए' नवरं स्तिबुकबिन्दु संस्थितः पृथिवीकाविलजीतस्य मधुरचन्द्र संस्थानं कथितम् , अप्कायिकस्य तु स्तिबुकविन्दुसंस्थानं जलबुख़ुइइत्यर्थः कथितमिति भवत्येव पूर्वापेक्षया
लक्षण्यम् । एवं स्थितावपि पूर्वापेक्षया वैलक्षण्यं तदपि दर्शयति-ठिई' इत्यादि । 'ठिई जहन्नेणं अंतोमुहुत्त' स्थितिवन्येन अन्तर्मुहूत्तम् 'उक्कोसेणं सत्तवाससहस्सई' उश्कर्षेण सप्त वर्ष सहस्राणि, एवं अणुवंधो वि' एवमनुबन्धोऽपि, एवं काल की स्थिति वाले पृथिवीकाधिक में उत्पत्ति रूप में ९ वां गम होता है-इस प्रकार से ये नौ गम होते हैं-उसी प्रकार से ये सब गम यहां पर भी होते हैं। इनमें प्रयवादिगम सामान्य से पृथिवी. कायिक के गम जैसे हो जानना चाहिये, पर विशेष से जिस गम में जिस गम की अपेक्षा से अन्तर है-विलक्षणता है उसे अब सूत्रकार प्रगट करते है-'नवरं थिबुषिन्दुसंठिए' पृथिवीकायिक जीव का संस्थान मसूर की दाल जैसा कहा गया है-तब कि अपकायिक का संस्थान जल बुद् बुद के आकार जैसा कहा गया है, यह संस्थान की अपेक्षा वैलक्षण्य है। स्थिति की अपेक्षा वैलक्षण्य इस प्रकार से है कि स्थिति जघन्य से अन्तमुहर्स और उत्कृष्ट से सात हजार वर्ष की है, तब की पृथिवीकायिक की उत्कृष्ट स्थिति २२ हजार वर्ष की है स्थिति के जैसा
થવાના સંબંધમાં નવમે ગમ ૯ થાય છે. આ રીતે આ નવ ગમે થાય છે. એજ રીતના નવ ગમે અહિંયા આ અપૂકાયના પ્રકરણના સંબંધમાં પણ થાય છે. તે ગમોમાં પહેલા વિગેરે ગામો સામાન્ય રીતે પ્રવિકાયિકના ગમ પ્રમાણે જ સમજવા. પરંતુ વિશેષપણથી જે ગમમાં જે ગમ કરતાં गुहा छ, ते वे सूत्रा२ मताव छ.-'नवर थिवुगविंदुसंठिए' पिय જીવનું સંસ્થાન મસુરની દાળ અને ચંદ્રમાની જેમ ગોળ આકારવાળું કહ્યું છે. ત્યારે અપ્રકાયિકનું સંસ્થાન પાણીના બુઠ્ઠ બુદ્દ (પરપોટા) ના આકાર જેવું કહ્યું છે. આ રીતે આ સંસ્થાનના સંબંધમાં જુદાપણુ છે. તથા સ્થિતિની અપેક્ષાએ જુદાપણુ આ રીતે છે. કે-સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃઢવી સાત હજાર વર્ષની છે. ત્યારે પૃથ્વિકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસહજાર વર્ષની છે. સ્થિતિ પ્રમાણે જ અનુબંધનું કથન પણ સમજવું. આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૧૫