________________
४२०
-
भगवतीसूत्रे 'सो चेव जहन्नकालटिइएसु उववन्नो' स एव संज्ञिपञ्चेन्द्रियतिर्यग्योनिकः जघन्यकालस्थितिकवानव्यन्तरेषु उत्पन्नो भवेत् तदा-'जहेव नागकुमाराणां बितियगमए वचब्बयार' यथैव नागकुमाराणां द्वितीयगमके वक्तव्यता तथैव निरवशेषा अत्रापि ज्ञातव्या। नागकुमाराणां द्वितीयगमवक्तव्यता प्रथमगमसमानैव, भेदः केवळमेतावानेव यत्-स्थिति:-जघन्येन उत्कर्षेण च दशवर्षसहस्राणि, कायसंवेधस्तु कालादेशेन जघन्येन दशभिर्वर्षसहस्रैरभ्यधिका सातिरेका पूर्वकोटिः तथा उत्कृष्टतो दशमिवर्षसहस्ररभ्यधिकानि त्रीणि पल्योपमानि इति २। 'सो चेत्र उक्कोसकाल टिइएसु उप्रवन्नो जवन्नेणं पलिभोवम
और इतने ही काल तक वह उस गति में गमनागमन करता है। ऐसा यह प्रथम गम है। ___'सो चेव जहन्नकालहिहएप्सु उववन्नो' यदि वही असंख्यात वर्षायुष्क संज्ञी पञ्चेन्द्रियतिर्यग्योनिक जीव जघन्यकाल की स्थिति वाले वानव्यन्तरों में उत्पन्न होता है तो वहां 'जहेव नागकुमा. राणां वितिगमए बत्तवया २' नागकुमारों के द्वितीय गमक में जैसी वक्तव्यता कही गई है उसी प्रकार से वह सब वक्तव्यता यहां पर भी कहनी चाहिये। तात्पर्य यही है कि नागकुमारों के द्वितीयगम की वक्तव्यता प्रथमगम के जैसी ही है। परन्तु भेद् उसकी अपेक्षा इस वित्तीय गम की वक्तव्यता में केवल इतना सा ही है कि स्थिति जघन्य से एवं उत्कृष्ट से १० हजार वर्ष की है। तथा-कायसंवेध काल की अपेक्षा जघन्य से १० हजार वर्ष अधिक सातिरेक पूर्वकोटि का है। तथा उत्कृष्ट से १० हजार वर्ष अधिक ३ पल्योपम का है। ऐसा यह वित्तीय गम है। ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે. એ પ્રમાણેને આ પહેલે ગમ કહ્યો છે.
__ 'सो चेव जहन्नकालद्विइएसु उववन्नोन ते अस यातवर्षायु सभी पायન્દ્રિયતિયચનિવાળે જીવ જઘન્ય કાળની સ્થિતિવાળા વાન વ્યક્તિમાં ઉત્પન્ન थाय छे, तो त्या 'जडेव नागकुमाराण विवियगमए वत्तब्धयार' नागाभानिमीत ગમમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણેનું તે સઘળું કથન અહિયાં પણ કહેવું જોઈએ. તાત્પર્ય એજ છે, કે-નાગકુમારના બીજા ગમનું કથન પહેલા ગમ પ્રમાણેનું જ છે. પરંતુ પહેલા ગમ કરતાં આ બીજ ગમના કથનમાં કેવળ એટલે જ ફેરફાર છે, કે–સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષની છે. તથા કાયવેધ કાળની અપેક્ષાથી જઘન્યથી દસ હજાર વર્ષ અધિક સાતિરેક પૂર્વકેટિને છે, તથા ઉત્કૃષ્ટથી દસ હજાર વર્ષ અધિક ૩ ત્રણ પલ્યોપમાને છે. એ પ્રમાણે આ બીજે ગામ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૫