________________
भगवतीसूत्रे अपि तु नपुंसकवेदकाः, स्थितिर्जधन्येन अन्तर्मुहर्चम् उत्कृष्टतो द्वाविंशतिवर्ष - सहस्राणि, अध्यवसायाः प्रशस्ता अपशस्ता अपि, अनुबन्धो जघन्येन मन्तर्मुहूर्तम् उत्कृष्टतो द्वाविंशतिवर्षसहस्राणि । स भदन्त ! पृथिवीकायिका, ततः पृथिवीकायिकात् मृत्वा पुनरपि पृथिवीकायिकोऽभवत् एवं क्रमेण कियत्कालपर्यन्तं पृथिवीगति सेवेत तथा कियत्कालपर्यन्तं गमनागमने कुर्यात् हे गौतम ! भवादेसमुद्घात होते हैं। सुख दुःख रूप दोनों प्रकार की इनके वेदना होती हैं, ये नपुंसक वेद वाले ही होते हैं । इनमें स्त्रीवेद और पुरुष वेद नहीं होता है । स्थिति इनकी जघन्य से एक अन्तर्मुहूर्त की होती है
और उत्कृष्ट से २२ हजार वर्ष की होनी है, अध्यवसाय-विचार इनके प्रशस्त और अप्रशस्त दोनों प्रकार के होते हैं। अनुबन्ध यहाँ जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वह २२ हजार वर्ष का है।
कायसंवेध को लेकर अब गौतम प्रभु से ऐसा पूछते हैं-हे भदन्त ! वह पृथिवीकायिक जीव पृथिवीकायिक से मरकर पुनः जब पृथिवी. कायिक होता है और इसी प्रकार से वह पुनः पृथिवीकायिक से मरकर पुनः पृथिवीकायिक होता है तो इस क्रम से वह कितने काल तक पृथिवी गति का सेवन करता है और कितने काल तक वह उसमें गमनागमन करता है ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-हे અને મારણતિક એ ત્રણ સમુદ્દઘાત હોય છે. તેઓને સુખરૂપ અને દુઃખ રૂપ એમ બંને પ્રકારની વેદના હોય છે. તેઓ નપુંસક વેદવાળા જ હોય છે. તેમાં વેદ અને પુરુષ વેદ લેતા નથી. તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની હોય છે. અધ્ય. વસાય-વિચાર તેઓને પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બન્ને પ્રકારને હોય છે. તેઓને અનુબંધ-જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષને હોય છે.
હવે ગૌતમસ્વામી કાયવેધના સંબંધમાં પ્રભુને એવું પૂછે છે કે – હે ભગવન તે પૃથ્વિકાયિક જીવ પૃથ્વિકાયિકપણાથી મરીને ફરીથી જ્યારે પૃથ્વિકાયિક થાય છે. અને એ જ રીતે તે ફરીથી પૃથ્વીકાયિક પણામાંથી મરીને ફરીથી પૃથ્વિકાયિક થાય છે. તે આ ક્રમથી તે કેટલા કાળ સુધી તે તેમાં ગમના ગમન કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૧૫