SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.२० सू०३ तिर्यग्भ्यः तिजीवोत्पत्यादिकम् २६१ कभेदः पृथिवीकायिकेषु उत्पद्यमानस्य पञ्चेन्द्रियतिर्यग्योनिकस्य द्वादशो देशके यथा कथितः तथैवेदापि ज्ञातव्यः तथाहि हे भदन ! यदि असंक्षिपञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्य आगत्य पञ्चेन्द्रियतिर्यग्योनिका उत्पद्यन्ते तदा कि जल. चरेभ्य आगत्योत्पयन्ते स्थलचरेभ्यो वा आगत्योत्पधन्ते अथवा खेचरेभ्य आगत्योत्पद्यन्ते हे गौतम ! जलचरेभ्योऽपि आगत्योत्पद्यन्ते यावत् खेचरेभ्योऽपि आगल्योत्पद्यन्ते हे भदन्त ! यदि जलचरादिभ्य आगत्योत्पद्यन्ते तदा किं पर्याप्तक जलचरादिभ्य आगत्योत्पद्यन्ते अपर्याप्तकजलचरादिभ्य आगत्योत्पद्यन्ते हे ? गौतम! पावत् पर्याप्तकेभ्योऽपि आगत्योत्पद्यन्ते अपर्याप्त केभ्योऽपि आगत्योत्पद्यन्ते इयन्तः सन्दर्भो यावत्पदेन एतस्यैव द्वादशोदेशकादवगन्तव्य इति। 'असन्निपंचिदियतिरिक्ख जीव पश्चेन्द्रिय तिर्यग्योनिकों में उत्पन्न होते हैं तो क्या वे जलचरों से आकरके वहां उत्पन्न होते हैं ? अथवा स्थलचरों से आकरके वहां उत्पन्न होते हैं ? अथवा खेचरों से आकरके वहां उत्पन्न होते है ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम। वह वहां जलचरों से भी आकरके उत्पन्न होते हैं। यावत् खेचरों से भी आकर के वहां उत्पन्न होते हैं। पुनः गौतम ऐसा पूछते हैं हे भदन्त ! यदि जीव वहां जवचरादिकों से आकरके उत्पन्न होते हैं तो क्या पर्याप्तक जल चरादिकों से आकरके वह वहां उत्पन्न होते हैं ? अथवा अपर्याप्तक जलचरादिकों से आकर के वह वहाँ उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! वह यहां पर्याप्तक जलचरादिकों से भी आकरके उत्पन्न होते हैं और अपर्या. तक जलचरादिकों से भी आकरके वह वहां उत्पन्न होते हैं ! यहां तक ન્દ્રિય તિર્યંચામાંથી આવીને જીવ પંચેન્દ્રિય તિર્યચનિકમાં ઉત્પન્ન થાય છે, તે શું તેઓ જલચરામાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? કે સ્થળચરોમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? અથવા ખેચરોમાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તે જલચરોમાંથી પણ આવીને ત્યાં ઉપન્ન થાય છે, યાવતુ ખેચોમાંથી આવીને પણ ત્યાં ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી એવું પૂછે છે કે હે ભગવન્ જે જીવ ત્યાં જલચરાદિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તે શું તેઓ પર્યાપ્તક જલચરાર્દિકે માંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તક જલચરાદિ માંથી આવીને ત્યાં ઉપન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે --હે ગૌતમ! તેઓ ત્યાં પર્યાપ્ત જલયર વિગેરેમાંથી પણ આવીને ઉત્પન્ન શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy