________________
२५६
भगवतीसूत्रे उत्पादसंहननावगाहनासंस्थानादिकं कथितं तदेव सर्वं पञ्चन्द्रियप्रकरणेऽपि वक्तव्यमिति । तथा 'कालादेसेणं उभो ठिईए करेज्जा' कालादेशेन उभयो। स्थित्या कुर्यात् कालादेशेन कायसवेधं पृथिवीकायिकस्य संक्षिपश्चेन्द्रियतिर्यग्यो निकस्य च स्थित्या कुर्यादित्यर्थः । ___तथाहि-प्रथमे गमे कालादेशेन जघन्येन द्वे अन्तर्मुहर्त पृथिवीसम्बधिक पश्चेन्द्रियसम्बन्धिकं चेति, तत्र पृथिवीप्रकरणे पञ्चेन्द्रियतिर्यग्योनिकपकरणे च उत्कृष्टतोऽष्टाशीतिवर्षसहस्राणि पृथिवीसत्कानि चतस्रः पूर्वकोटयः पञ्चेन्द्रियतियंग्योनिसत्काः । एवं शेषेषु सर्वेषु गमकेष्वपि उभयोमळयित्वा कायसंवेधो ज्ञातव्य इति ९। रिक्त उत्पाद संहनन अवगाहना, संस्थान आदि का और सब कथन जैसा पृथिवीकायिक प्रकरण में किया गया है वैसा ही वह यहां पंचेन्द्रिय प्रकरण में भी कह लेना चाहिये। तथा 'कालादेसेणं उभओ ठिईए करेजा' काल की अपेक्षा से कायसंवेध दोनों की पृथिवीका. यिक की और संज्ञी पंचेन्द्रिय तिर्यश्च की स्थिति को मिलाकर के कहना चाहिये-इसका भाव ऐसा है कि प्रथम गम में काल की अपेक्षा से पृथिवीकाय संबंधी और पंचेन्द्रिय सम्बन्धी दो अन्तर्मुहूर्त कहे गये हैं और उस्कृष्ट से पृथिवीकायिक प्रकरण में एवं पंचेन्द्रिय तियंग्योनिक प्रकरण में क्रमश: ८८ हजार वर्ष और चार पूर्वकोटि कहे गये हैं। इसी प्रकार से शेष समस्त गमकों में भी दोनों की स्थिति मिला कर कायसंवेध जानना चाहिये।
પરિમાણ અને સંવેધ શિવાય ઉત્પાત, સંહનન, અવગાહના સંસ્થાન વિશેરેનું બીજુ તમામ કથન પૃથ્વીક યિકના પ્રકરણમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણેનું કથન પાંચ ઈદ્રિયવાળા જીવના પ્રકરણમાં પણ સમજવું. तथा 'कालादेसेणं उभओ ठिईए करेज्जा' जनी अपेक्षाथी यस वध मन्ना એટલે કે પૃથ્વીકાયિકની અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિને મેળવીને કહેવું જોઈએ. કહેવાનો ભાવ એ છે કે-પહેલા ગમમાં કાળની અપેક્ષાથી પૃથ્વીકાય સંબંધી અને પંચેન્દ્રિય સંબંધી બે અંતર્મુહૂર્ત કહ્યા છે. અને ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયિકના પ્રકરણમાં અને પંચેન્દ્રિય તિર્યચનિવાળા જીવના પ્રકરણમાં ક્રમથી ૮૮ અઠયાસી હજાર વર્ષ અને ચાર પૂર્વકેટિ કહેલ છે. આજ રીતે બાકીના તમામ ગમેમાં પણ બનેની સ્થિતિ મેળવીને કાયસં. વેધ સમજી લે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૫