________________
भगवतोसूत्रे चतुरन्तर्मुहूर्ताभ्यधिकानि एतावत्काल सेवेत एतावन्तमेव कालं गमनागमने कुर्यात् इति प्रथमो गमः १। स एव असंज्ञिमनुष्यः जघन्यकालस्थितिकपृथिवीकायिकेषत्पद्यते तदापि एषैव वक्तव्यता सर्वाऽपि वक्तव्या, कायसंवेधे तु नानास्वमिति ज्ञातव्यमिति द्वितीयो गम:२। यदि स एवासंज्ञिमनुः प्यः उत्कृष्टकालस्थितिकपृथिवीकायिके पूत्पद्यते तदापि द्वीन्द्रियस्यैव सर्वाऽपि वक्तव्यता वक्तव्या, केवलं कायसंवेधे भवापेक्षया जघन्येन भवद्वयग्रहणम् उत्कृष्टतोऽष्ट भवग्रहणानि, कालापेक्षया जघन्येन द्वाविंशतिवर्षसहस्राणि अन्तर्मुहर्ताभ्य अन्तर्मुहर्त अधिक अठयासी हजार वर्ष का है, इतने काल तक वह असंही मनुष्य उस गति का सेवन करता है, और इतने ही काल तक वह उसमें गमनागमन करता है। ऐसा यह प्रथम गम है।
तथा-वही असंज्ञी मनुष्य जघन्य काल की स्थितिवाले पृथिवीका. थिकों में उत्पन्न होता है तो वहां पर भी यही पूरी वक्तव्यता कहनी चाहिए परन्तु कायसंवेध में अन्तर है वह जान लेना चाहिये। ऐसा यह द्वितीय गम है। ___यदि वही असंज्ञी मनुष्य उत्कृष्ट काल की स्थितिवाले पृथिवीकायिकों में उत्पन्न होता है तब वहां पर बीन्द्रिय की ही समस्त वक्तव्यता कहनी चाहिये, केवल कायसंवेध में भव की अपेक्षा से जघन्य से दो भव. ग्रहण रूप और उत्कृष्ट से आठ भवग्रहण रूप कथन है-तथा काल की अपेक्षा से जघन्य से एक अन्तर्मुहूर्त अधिक २२ बाईस हजार वर्ष और અસંજ્ઞી મનુષ્ય તે ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે અસંસી મનુષ્ય તેમાં ગમનાગમન કરે છે.
આ પ્રમાણે આ પહેલે ગમ છે. ૧ તથા તે અસંજ્ઞી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિ વાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ આ કથન સંપૂર્ણ રીતે કહેવું જોઈએ. આ પ્રમાણે આ બીજે ગામ છે.
જે તે અસંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન થાય છે, તે તે સંબંધમાં બે ઈદ્રિય જીવના પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું જ તમામ કથન કહેવું જોઈએ, કેવળ કાયવેધમાં ભવની અપેક્ષાથી જ ઘન્યથી બે ભવ ગ્રહણ રૂપ અને ઉત્કૃષ્ટથી આઠ ભાવ ગ્રહણ રૂપ કહ્યું છે. તથા કાળની અપેક્ષાથી જઘન્યથી એક અંતમુહૂર્ત અધિક ૨૨ બાવીસ હજાર વર્ષ
શ્રી ભગવતી સૂત્ર : ૧૫