________________
६००
६००
भगवतीसूत्रे केवलम् शरीरावगाहना प्रथमद्वितीययोर्गमयोः, 'जहन्नेणं साइरेगाई पंचधणु. सयाई जघन्येन सातिरेकाणि पश्च धनुःशतानि, 'उक्कोसेणं तिन्नि गाउयाई' उस्कर्षेण त्रीणि गव्यूतानि, तत्र प्रथम औधिक औषिकेषु द्वितीय औधिको जघन्यस्थितिकेषु तत्रौधिकोऽसंख्यावर्षायुर्मनुष्यो जघन्येन सातिरेकपञ्चधनु:शतपमाण कशरीरो भवति यथा सप्तमकुलकरमाक्कालभावी मिथुनकमनुष्या, उत्कृष्टतस्तु त्रिगव्यूतमानो यथा देवकुर्वादिमिथुनकनरः, स च प्रथमगमे द्वितीयगमे च द्विपकारकोऽपि संभवति-तृतीयगमे तु जघन्योत्कृष्टा गतिशरीरावगाहणनावानेव संभवति यस्मादयमेव उत्कृष्टस्थितिषु पल्योपमत्रयायुष्केषु समुत्पधते उत्कृष्टतः स्वायुषः समानस्यैवायुषो बन्धकत्वात्तस्येति । 'सेसं तं चेव' है-इसमें यह समझाया गया है कि-प्रथम द्वितीय गम में शरीरावगा. हना जघन्य से सातिरेक पांचप्तौ धनुष और उस्कृष्ट से तीन गव्यूत प्रमाण होती है, इनमें प्रथम औधिक औधिकों में एवं द्वितीय औधिक जघन्य स्थिति वालों में है, जैसे-असंख्यात वर्ष की आयुवाला मनुष्प जघन्य से सातिरेक पांचसौ धनुषप्रमाण शरीर वाला होता है, जैसा कि वह सप्तम कुलकरके पहिले का मिथुनक मनुष्य होता है और उस्कृष्ट से वह तीन गव्यूत प्रमाण शरीरवाला होता है, जैसा कि देवकुरु आदि का मिथुनक मनुष्य होता है, इस प्रकार यह प्रथम गम में और द्वितीय गम में दोनों प्रकार वाला भी संभवित होता है। परन्तु तृतीय गम में जघन्य और उत्कृष्ट तीन गव्यूति प्रमाण शरीरावगाहना वाला ही संभावित होता है-क्योंकि यही उत्कृष्ट स्थितिवाले पल्योपम प्रय आयुष्क वालों में उत्पन्न होता है, और यही उत्कृष्ट से अपनी છે. આ સૂત્ર પાઠથી એ સમજાવ્યું છે. કે-પહેલા અને બીજા ગમમાં શરીરની અવગાહના જઘન્યથી સાતિરેક પાંચસે ધનુષ અને ઉત્કૃષ્ટથી ત્રણ ૩ ગભૂતિ ( છ ગાઉ) પ્રમાણુ હોય છે. આમાં પહેલે ગમ ઔધિક ઔધિકમાં અને બીજો ગમ ઓધિક જઘન્ય સ્થિતિ વાળાઓમાં છે, જેમ કે-અસંખ્ય ત વર્ષની આયુષ્યવાળો મનુષ્ય જઘન્યથી સાતિરેક ૧૦૦ સો ધનુષ પ્રમાણ શરીરવાળો હોય છે. જેમકે-તે સાતમાં કુલકર પહેલાના કાળમાં મૈથુનિક મનુષ્ય હોય છે. અને ઉત્કૃષ્ટથી તે ત્રણ ૩ ગભૂતિ ( છ ગાઉ) પ્રમાણુના શરીરવ ળો હોય છે. જેમકે દેવકર વિગેરેના મથુનિક મનુષ્ય હોય છે. આ રીતે તે પહેલા ગામમાં અને બીજા ગામમાં બન્ને પ્રકારવાળે પણ સંભવિ શકે છે, કેમકે-એજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા ત્રણ પલ્યોપમની આયુષ્યવાળાઓમાં ઉત્પન્ન થાય છે. અને એજ 8थी पातानी मायुनी मरेमनी मायुष्यन। म ४२नार हाय छे. 'सेसं
શ્રી ભગવતી સૂત્ર: ૧૪