________________
प्रमैयचन्द्रिका टीका श०२४ उ.१ सू०८ श० षष्ठपृथ्वीगतजीवानामुदिकम् ५४७ प्रकार कहकर भगवान् को गौतम स्वामीने वन्दना की-नमस्कार किया वन्दना नमस्कार कर फिर वे संयम और तप से आत्मा को भाचित करते हुए अपने स्थान पर विराजमान हो गये ॥८॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालजीमहाराजकृत "भगवतीसूत्र" की प्रमेयचन्द्रिका व्याख्याके चोवीसवें शतक का
प्रथम उद्देशक समाप्त ॥ २४-१॥ તાજ હોય છે. આ પ્રમાણે કહીને ભગવાનને ગૌતમસ્વામીએ વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાને સ્થાને બિરાજમાન થઈ ગયા શાસૂ૮ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસ લાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૨૪-૧
શ્રી ભગવતી સૂત્ર : ૧૪