________________
प्रमेयचन्द्रिका टीका श०२२ व.३ सू.१ बहुबीजवनस्पतिमूलादिजीवोत्प०नि० ३०१ मूलादिका उद्देशका नेतत्या:-वक्तव्याः, कियत्पर्यन्त मूलादिका उद्देशकाः पठनीया स्तत्राह-'जावबीय' यावद्वीजम् यानरपदेन कन्दस्कन्धत्वशाखामवालपत्र पुष्पफलान्तानां ग्रहणं भवति तथा च तालवर्गे यथा दश उद्देशका मूलादारभ्य बीजान्ताः शालिवर्गवत् कचिर्दशे शालिवर्गवैलक्षण्येनापि कथिता स्तथैव इहापि तालवर्गवद् दशोदेशका मूलादारभ्य बीजान्ता वक्तव्या इति एवं च हे-भदन्त ! अगस्त्यादि वृक्षाणं मूलतया ये जीवा उत्पधन्ते केभ्यः स्थाने भ्य आगत्य उत्पधन्ते इति प्रश्नस्य तिर्यग्भ्यो मनुष्येभ्यो वा आगत्य समुत्पद्यन्ते इत्युत्तरम् । ते मूलजीवा एकसमये कियत्संख्यका उत्पद्यन्ते इति पश्नस्य जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कृष्ट संख्याता वा असंख्याता वा समुत्पधन्ते इत्युत्तरम् । एवम् ते अग बीजतक के शालिवर्ग के जैसे कहे गये हैं-घद्यपि किन्हीं २ अंशों में शालिवर्ग की अपेक्षा इनमें विलक्षणता होने पर भी वे उसके जैसे कहे गये हैं उसी प्रकार से यहां पर भी तालवर्ग के जैसे दश उद्देशक मूल से लेकर बीज तक के कहना चाहिये इस प्रकार से यहां जो प्रश्न किया गया है कि अगस्तिक आदि वृक्षों के मूलरूप से जो जीव उत्पन्न होते हैं वे किन स्थानों से आकर के उत्पन्न होते हैं ? ऐसे इस प्रश्न का उत्तर यही होता है कि वे तिर्यचों या मनुष्यों से आकरके ही उत्पन्न होते हैं-नैरयिक या देवों से आकरके उत्पन्न नहीं होते है। हे भदन्त ! वे मूल जीव मूल में एक समय में कितने उत्पन्न होते हैं हे गौतम! वे मूलजीव मूल में एक समय में जघन्य से एक या दो या तीन उत्सान होते हैं और उस्कृष्ट से संख्यात अथवा असंख्यात જો કે કેઈ અંશમાં શાલીવર્ગ કરતાં તેમાં ફેરફાર હોવા છતાં પણ તેઓને તે પ્રમાણે કહા છે, એજ રીતે અહિયાં પણ તાલ વર્ગ પ્રમાણે જ મૂલથી લઈને બીજ સુધીના ઉદ્દેશાઓ કહેવા જઈ એ અર્થાત્ તે પ્રમાણે સમજી લેવા. એ રીતે અહિયાં જે પ્રશ્ન કરેલ છે કે–આસ્તિક વિગેરે વૃક્ષના મૂળ રૂપે જે જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યા સ્થાનેથી આવીને તેમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નને ઉત્તર એજ છે કે-તિય ચેમાંથી અથવા મનુષ્યોમાંથી જ આવીને ત્યાં ઉત્પન થાય છે, નરકમાંથી અગર દેશમાંથી આવીને તેમાં ઉત્પન્ન થતા નથી, હે ભગવાન તે મૂળના છ એક સમયમાં મૂળમાં કેટલા ઉંના થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ! તે જ મૂળમાં એક સમયમાં જઘન્યથી એક, અથવા બે, અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૪