________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०२ सू०२ धर्मास्तिकायादिनामेकार्थकनामनि० ५२१ पुद्गल इति वा पूरणाव गलनाच शरीरेन्द्रियाणामिति पुद्गल:१४, 'माणवेइ वा१५' मानव इति वा मा-निषेधे नवो-नवीनता न विद्यते यस्य स मानवः अनादित्वात् पुराणइति१५, 'कत्ताइ वा१६' कर्ता इति वा कर्ता-कारकः अष्टविधकर्मणाम् १६ 'विकत्ताइ वा विकती इति वा-वि-विविधतया-अनेकरूपेण कर्ता-कारकः कर्मणामिति विकर्ता अथश विकर्तयिता-छेदकः कर्मणां छेदकत्वात् इति विका१८, जगेइ वा१९' जगदिति वा चतुर्गतिगमनात जगदिति१९ 'जंतुइ वा२०' जन्तु. रिति वा जननात् अनेकगतिषु उत्पत्तिमत्त्वात् जन्तुरिति२०, 'जोणीइ वा२१' योनिरिति वा चतुरशीतिलक्षजीवानामुत्पादकत्वात् २१, 'सयंभूइ वा१२' स्वयंभूरिति वा स्वयमेव भवतीति स्वयम्भूः स्वयमेव भवनादेव स्वयम्भूरिति २२, करनेवाला है इसलिये इसका नाम हिंडक भी है इसके द्वारा गृहीत इन्द्रियां और शरीर पूरण गलन स्वभाववाले हैं इसलिये इसका नाम पुद्गल भी है। इसमें नवीनता सादिना नहीं है किन्तु अनादिता है इस कारण इसका नाम मानव भी है इसी से इसका नाम पुराण भी है अष्टविध कर्मों का कर्ता होने से इसका नाम कर्ता भी है तथा विविध रूप से अनेकरूप से कर्मों का कर्ता होने के कारण अथवा कर्मों का छेदक होने के कारण इसका नाम विकर्ता भी है चतुर्गति में जाने के कारण इसका नाम जगत् भी है अनेकगस्त्रियों में चौरासी लक्षपोनियों में इसकी उत्पत्ति हुई है इस कारण इसका नाम जन्तु भी है और चौरासी लाख जीवों का उत्पादक होने से इसका नाम योनि भी है। अपने आप होने के कारण अर्थात् स्वयंसिद्ध होने के कारण इसका भने गतियोमा गमन ४२वापामा छ, तेथी तेनु नाम "हिंडुक' येवु ५४५ છે, તેણે ગ્રહણ કરેલ ઇન્દ્રિયે અને શરીર પૂરણ ગલન સ્વભાવવાળા છે. તેથી તેનું નામ પુદ્ગલ પણ છે. તેમાં નવીન પણ આદિ નથી. પરંતુ અનાદિ છે તેથી તેનું નામ “માનવ પણ છે. અને એથી જ તેનું નામ “પુરાણ પણ છે. આઠ પ્રકારના કર્મોના કર્તા હોવાથી તેનું નામ “કર્તા પણ છે. તથા જુદા રૂપથી અનેક રૂપથી કર્મોના કરનાર હોવાને કારણે અથવા કર્મોના છેદક-નાશ કરનાર હોવાને કારણે તેનું નામ “વિકર્તા પણ છે. ચતુર્ગતિમાં જવાને કારણે તેનું નામ “જગ’ એ પ્રમાણે છે. અનેક ગતિમાં અર્થાત્ ચોરાશી યોનીમાં તેની ઉત્પત્તિ થઈ છે તેથી તેનું નામ “જતુ એવું પણ છે. અને ચોર્યાશી લાખ છને ઉત્પન્ન કરનાર હોવાથી તેનું નામ “યોનિ' એવું પણ છે પિતાની મેળે જ થવાને કારણે અર્થાત્ સ્વયં સિદ્ધ હોવાને કારણે તેનું નામ સ્વયંભૂ પણ છે. દારિક શરીરેથી મુક્તિ પ્રાપ્ત થયા પહેલા સુધી રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩