________________
प्रमेयचन्द्रिका टीका श०१९ उ०१ सू०१ लेश्यास्वरूपनिरूपथम् २८३ एवं लेश्यान्तरस्य छायामात्रमनुकरोति यथा स्फटिकमणिः रक्तादिमूत्रग ग्रथितः स्वकीयं रूपमपरित्यजन्नेव तस्य सूत्रस्य छायामात्रं गृह्णाति तथैव कृष्णादिद्रव्यं लेश्यान्तरद्रव्यस्य संबन्धे आगच्छति तदाऽन्यस्य छायामात्रं गृह्णाति, न तु स्वकीयं स्वरूपं परित्य नतीति प्रज्ञापनामूत्रस्थसप्तदशपदस्य चतुर्थो द्देशकस्याभिमायः । विशेषजिज्ञासुभिस्तु प्रज्ञापनात एव सर्व द्रष्टव्यमिति । 'सेवं भंते ! सेवं भंते ! ति" तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति हे भदन्त ! लेश्याविषये यत् देवानुपियेण कथितम् तत् सर्वमेव सर्वथा सत्यमेवेति कथयित्वा संयमेन तपसा आत्मानं भावयन् गौतमो विहरतीति भावः ।।सू० १॥ इति श्री विश्वविख्यातजगद्द्वल्लभादिपदभूषितबालब्रह्मवारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालबतिविरचितायां श्री "भावती" मूत्रस्य ममेयचन्द्रिका
ख्यायां व्याख्यायामे कोनविंशतितमश तकस्य प्रथमोद्देशकः समाप्तः॥१९-१॥ लेण्याद्रव्यरूप से परिणमनवाला नहीं होना है एकलेश्पाद्रव्य का अन्य लेण्याद्रव्य के साथ सम्बन्ध होने पर भी वह लेश्या अपने वर्ण स्वभाव का परित्याग नहीं करती हुई ही लेश्यान्तर की छायामात्र का अनुकरण करती है जैसा स्फटिक मणिरक्तादिसूत्र से ग्रथित होने पर भी अपने रूपादि को नहीं छोडता हुआ हो उस रक्तादि सूत्र की केवल छायामात्र को ग्रहण करता है उसी प्रकार से कृष्णादि लेश्याद्रव्य के साथ सम्बन्धित होने पर भी उस सम्बन्धित लेश्याद्रव्य की छायामात्र को ग्रहण करता है अपने स्वरूप का परित्याग नहीं करता है। ऐसा यह भाव प्रज्ञापना सूत्र के १७ वें पद के चौथे उद्देशफ का है। इस विषय में विशेष जिज्ञा.
એક વેશ્યા દ્રવ્યનું અન્ય લેસ્યા દ્રવ્ય સાથે સંબંધ થવા છતાં પણ તે વેશ્યા પિતાના વર્ણ અને સ્વભાવને ત્યાગ ન કરતાં અન્ય લેશ્યાની છાયા માત્રનું
અનુકરણ કરે છે. જેમ સ્ફટિક મણિ લાલ વિગેરે રંગના દેરાથી ગૂંથાવા છતાં પિતાના રૂપને છેડયા વિના જ તે રક્ત વિગેરે દોરાની કેવળ છાયા માત્રને ગ્રહણ કરે છે. તે જ રીતે કૃષ્ણાદિ લેશ્યાનું દ્રવ્ય બીજા લેશ્યાદ્રવ્યની સાથે સંબંધવાળું હોવા છતાં પણ તે સંબંધવાળા વેશ્યાદ્રવ્યની છાયા માત્રને જ ગ્રહણ કરે છે. પોતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી. આ પ્રમાણેને ભાવ પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ સત્તરમા પદના ચેાથા ઉદ્દેશાન છે. આ વિષયમાં વિશેષ જીજ્ઞાસુએાએ પ્રજ્ઞાપના સૂત્રમાં જોઈ લેવું.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩