________________
२८०
भगवती सूत्रे
स्तिष्ठन्ति तावदेव लेश्या भवति योगाभावे सति लेश्या न भवति इत्यन्वयव्यतिरेकाभ्यां योगेः सह नियतसम्बन्धवचाद् योगकारिकी लेश्येति निश्चीयते । अथेयं लेश्या कि योगान्तर्गतद्रव्यरूपा योगनिमित्तककर्मद्रव्यरूपा वा १ यदि योगनिमित्तककर्मद्रव्यरूपेति द्वितीयपक्षः स्वीक्रियते तदा किं घातिककर्मद्रव्यरूपा अघातिककर्मद्रव्यरूपा वा ? तत्र नाद्यः पक्षो घातिककर्मद्रव्यरूपेति यतः सयोगिकेवलिनां घातिकर्माभावेऽपि लेश्या भवतीति न वा अधाविकर्मद्रव्यरूपेति पक्षोऽपि न साधुः अयोगिकेवलिनाम् अवातिकर्म सद्भावेऽपि लेश्याया अभावात् अतो लेश्या योगान्तर्गतद्रव्यपैवेति अर्थात् मनोवाक्कायानामन्तर्गततब तक रहती है योग के अभाव में लेश्या नहीं होती है अतः अन्वय व्यतिरेक सम्बन्ध से यही निश्चित होता है कि योगों के साथ नियत सम्बन्धवाली होने से लेश्यायोग निमित्तक है यहां यह विचारणीय है कि लेश्या योगान्तर्गत द्रव्यरूप है ? कि योगनिमित्तकर्मद्रव्यरूप है ? यदि योगनिमित्तक कर्मद्रव्यरूप लेश्या है ऐसा यह द्वितीय पक्ष स्वीकार किया जावे तो इसमें पुनः यह प्रश्न उठता है कि क्या वह घातियाकर्मद्रव्यरूप है या अघातिया कर्मद्रव्यरूप है यदि कहा जावे कि लेश्या घातियाकर्मद्रव्यरूप है तो यह कहना इसलिये नहीं बनता है कि सयोग केवली के घातिया कर्मद्रव्य के अभाव में भी वह वहां होती है यदि कहो जावें कि लेश्या अघातिया कर्मद्रव्यरूप है सो यह भी कथन ठीक नहीं बैठता है क्योंकि अघातिया कर्मों के सद्भाव में भी अयोग केव लियों में यह नहीं पाई जाती है इसलिये लेश्या योगान्तर्गत द्रव्यरूप
તેનું નામ લેફ્યા છે. આ વૈશ્યા જ્યાં સુધી યાગ રહે છે. ત્યાં સુધી રહે છે. ચેાગના અભાવમાં લેસ્યા રહેતી નથી, તેથી અન્વય વ્યતિરેકના સબધથી એજ નિશ્ચિત થાય છે કે-ચેાગેાની સાથે નિયત સ'અ'ધવાળી હાવાથી વેશ્યા ચેગ નિમિત્તક છે. અહિયાં વિચારવાનુ એ છે કે લેશ્યા ચેાગાન્તગત દ્રવ્યરૂપ છે ? કેચાગ નિમિત્ત કમ દ્રવ્ય રૂપ છે? જો ચેગ નિમિત્તવાળા કમ દ્રવ્ય રૂપ વૈશ્યાને માનવામાં આવે તે તેમાં પ્રશ્ન એ થાય છે કે-તે ઘાતિયા કમ દ્રવ્ય રૂપ છે ? કે અઘાતિયા કમ દ્રવ્ય રૂપ છે? જે લેશ્યા ઘાતિયા કમ દ્રવ્ય રૂપ છે તેમ કહેવામાં આવે તે તે કથન એટલા માટે સુસ'ગત થતુ નથી કે—સયાગ કેવલજ્ઞાનીયે ને ઘાતિયા કદ્રવ્યના અભાવમાં પણ તે વૈશ્યા ત્યાં થાય છે જો વૈશ્યા અઘાતિયા કમ દ્રવ્યરૂપ છે, તેમ સ્વીકારવામાં આવે તે પણ ખરેખર લાગતું નથી કેમ કે અધાતિયા કર્માંના સભાવમાં પણ અચેગ કેવળીચેમાં તે હાતી નથી તેથી લેશ્યા ચૈાગાન્તગત દ્રવ્ય રૂપ છે એજ માન્યતા ખરાબર છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩