________________
प्रमेयचन्द्रिका टीका श० १९ उ० १ उद्देशार्थगाथासंग्रहः
२७७ स्तृतीयोदेशको-यत्र पृथिवीकायिकवक्तव्यता भविष्यति ३ । महास्रवनामकश्चतुयोदेशको-यत्र नारका महास्रक्वन्तो महाक्रियावन्तश्चेति विचारः करिष्यते ४ । चरमनामकः पञ्चमोद्देशको - यत्राल्पस्थितिकनारकापेक्षयाऽधिकस्थितिवन्तो नारका महाक्रियावन्त इति विचारः करिष्यते ५ । द्वीपनामकः पष्ठोद्देशको-यत्र द्विपादि विषयको विचार: करिष्यते ६ । भवननामकः सप्तमोद्देशको-यत्र भव
टीकार्थ--लेश्या नामके प्रथम उद्देशे में लेश्याओं के सम्बन्ध में विचार किया गया है इसलिये इसका नाम लेश्या उद्देश हुआ है। गर्भ नामके द्वितीय उद्देशे में गर्भ के विषय में विचार किया है। इस लिये उस उद्देशे का नाम गर्भ उद्देशा हुआ है पृथिवी नामके उद्देशे में पृथिवीकायिक के सम्बन्ध में वक्तव्यता कही गई है अतः इस उद्देशे का नाम पृथिवी उद्देशा हुआ है महास्रव नामके चतुर्थ उद्देशे में नारक महनववाले एवं महाक्रियावाले होते हैं ऐसा विचार किया गया है अतः इसीसे इस उद्देशे का नाम महास्रव उद्देशा हुआ है। चरमनामके पूर्व उद्देशे में अल्पस्थितिवाले नारकों की अपेक्षा महास्थितिवाले नारक महाक्रियावाले होते हैं ऐसा विचार किया गया है अत: इस सम्बन्ध को लेकर इस उद्देशे का नाम चरम उद्देश ऐसा हुआ है द्वीप नामके उद्देशे में द्वीपादिविषयक विचार किया गया है अतः इस उद्देशा का नाम द्वीप उद्देश ऐसा हुआ है भवन नामका सातवां उद्देशा हैं, इसमें भवन
ટીકાઈ–વેશ્યા નામના પહેલા ઉદ્દેશામાં લેશ્યાઓના વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ લેસ્યા ઉદ્દેશ એ પ્રમાણે પડ્યું છે. ગર્ભનામના ઉદેશામાં ગર્ભને વિષયમાં વિચાર કરવામાં આવ્યું છે તેથી તે ઉદેશાનું નામ ગભ ઉદ્દેશે એ પ્રમાણે થયું છે. પૃથિવી નામના ઉદેશામાં પ્રથિવીકાયિકના સંબંધમાં કથન કહેવામાં આવ્યું છે, જેથી આ ઉદ્દેશાનું નામ પૃથિવી ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. મહત્સવ નામના ચેથા ઉદ્દેશામાં નારકે મહાસ્ત્રવવાળાં અને મહાકિયાવાળા હોય છે. એ વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ ઉદ્દેશાનું નામ મહાસવ એવું થયું છે. ચરમ નામના પૂર્વ ઉદ્દેશામાં અ૫સ્થિતિવાળા નારકની અપેક્ષાથી મહાસ્થિતવાળા નારક મહાકિયાવાળા હોય છે, એ વિચાર કરવામાં આવે છે. તેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશાનું નામ ચરમ ઉદ્દેશ એ પ્રમાણે થયું છે. દ્વીપ નામના ઉદ્દેશામાં દ્વીપ વિગેરેને વિચાર કરવામાં આવ્યું છે. તેથી આ સંબંધને લઈને આ ઉદેશાનું નામ દ્વીપ એ પ્રમાણે થયું છે. ભવન
શ્રી ભગવતી સૂત્ર : ૧૩