________________
-
-
-
-
-
-
प्रमेययन्द्रिका टीका श०१८ उ०१० सू० ४ द्रव्यधर्मविशेषादिनिरूपणम् २३९ यात्रा हे भदन्त ! किं स्वरूपा तव यात्रा ? भगवानाह-'सोमिला' हे सोमिल ! "ज मे तवनियमसंजमसज्झायझाणावस्सयमाइएसु जोएमु जयणा से तं जत्ता' यन्मे तपो नियमसंयमस्वाध्यायध्यानावश्यकादिषु योगेषु यतना सा एषा यात्रा तत्र तपोऽनशनादि द्वादशविधम् , नियमास्तद्विषया अभिग्रहविशेषाः यथा एता. वत्तपः स्वाध्यायवैयावृत्त्यादि मया अवश्यं कर्तव्यमित्यादिरूपाः। संयमः-पृथिवी. कायादि सप्तदशविधः, स्वाध्यायः धर्मकथादिः, ध्यान-धर्मध्यानादिः आवश्यक षविधम् , यद्यपि एतेषु तपः प्रभृतिषु भगवतस्तदानीं विशेषतो न कश्चिदपि संभवति तथापि तपः प्रभृतीनाम् तत्फलसदभावात् तपः प्रभृतिकमस्ती. है ? उत्तर में प्रभु कहते हैं-'सोमिला ! जं मे तवनियमसंजमसज्झाय. शाणावस्सयमाइएस्सु जोएप्सु जयणा से अत्ता' हे सोमिल! तप, नियम, संयम, स्वाध्याय, ध्यान और आवश्यक आदि योगो में जो यतना है अनशन आदि के भेद से तप १२ प्रकार का है तप की वृद्धि करनेवाले या तपमें सहारा पहुंचानेवाले जो अभिग्नह विशेष हैं वे नियम है जैसे इतना तप, स्वाध्याय वैयावृत्य आदि मुझे इतने समय तक अवश्य करना चाहिये । पृथिवीकायादिकों की रक्षा करने रूप संयम १७ प्रकार है धर्मकथा आदि करना स्वाध्याय है धर्मध्यान आदि ध्यान हैं समता बन्दना आदि के भेद से आवश्यक ६ प्रकार का है यद्यपि भगवान् के तप आदिकों में उस समय कुछ भी विशेषरूप से संभवित नहीं होता है फिर भी तप आदिकों में विशेषफल का सद्भाव होने से तप आदि तेना उत्तरमा प्रभु ४३ छ--'सोमिला जं मे तवनियमसंजमसज्ज्ञाय झाणावस्स यमाइएसु जोएसु जयणा से तं जत्ता' ३ सेभिस त५ नियम सयम स्वाध्याय ધ્યાન અને આવશ્યક વિગેરે ગોમાં જે યતના છે, તેજ યાત્રા છે. અનશન વિગેરેના ભેદથી તપ ૧૨ બાર પ્રકારનું છે. તપ વધારવાવાળું અથવા તપમાં સહાયતા પહોંચાડનાર જે અભિગ્રહ વિશેષ છે, તે નિયમ છે. જેમ કે આટલું તપ, સ્વાધ્યાય કે વૈયાવૃત્ય વિગેરે મારે અમુક સમય સુધીમાં કરી જ લેવું જોઈએ.
પૃથ્વીકાય વિગેરે જીવોની રક્ષા કરવા રૂપ સંયમ ૧૭ સત્તર પ્રકારને છે. ધર્મકથા વિ. કરવું તે સ્વાધ્યાય છે. ધર્મધ્યાન વિગેરે ધ્યાન છે. સમતા, વન્દના વિગેરેના ભેદથી આવશ્યક છે ૬ પ્રકારનું છે જે કે ભગવાનના તપ વિગેરેમાં તે સમયે કાંઈ પણ વિશેષ રૂપથી સંભવિત થતું નથી. તે પણ તપ વિગેરેમાં વિશેષ ફળને સદ્ભાવ હોવાથી ત૫ વિગેરે છે, તેમ સમજવું
શ્રી ભગવતી સૂત્ર : ૧૩