________________
१७४
भगवतीसूत्रे परन्तु इस हालत में हम उस पर नहीं चलते हैं । किन्तु हमारे चलने से पहिले जब उस पर से होकर मनुष्य रथ चक्र तुरग आदि निकल गये होते हैं, और उनके निकलने के बाद हम चलते हैं। तब उस पर से होकर हम गमन करते हैं । गमन करते समय हम उतावली से अयतना से नहीं चलते हैं। किन्तु धीरे २ चलते हैं । और आगे की भूमि को युग प्रमाण दृष्टि से देखते हुए चलते हैं। चलते समय भी हमलोग अपने शरीर से पूर्वापर भाग को संकुचित किये रहते हैं। उसे हिलाते डुलाते नहीं चलते हैं । इस प्रकार सूक्ष्म दृष्टि से बारीकी के साथ मार्ग का अवलोकन करते हुए ईर्या समिति पूर्वक हमलोग चलते हैं । अतः ऐसी सावधानी में हमलोगों द्वारा जीवों की हिंसा कथमपि नहीं होती है, न उन्हें हम लोगों के द्वारा पीडा ही होती है
और न वे हमारे पैरों द्वारा कुचले ही जाते हैं। फिर कैसे हम लोग त्रिविध त्रिविध से संयम के आराधक नहीं हो सकते हैं ? अतः यह मानना चाहिये, कि हम लोग इस प्रकार की प्रवृत्तिशाली होनेके कारण त्रिविध त्रिविध से संयत हैं. और एकान्त पण्डित भी हैं। यही पात-'तए णं अम्हे पाणे अपेच्चमाणा जाव अणुद्दवे माणा तिविहं तिवि. છે. પરંતુ તેવા સમયે અને માર્ગમાં ચાલતા નથી. અને અમારા ચાલ્યા પહેલાં માર્ગ પરથી માણસે, રથ, ઘેડા વિગેરે ચાલતા થઈ ગયે હોય અને તે વાહનાદિના નીકળ્યા પછી જ અમે તે માર્ગે ચાલીએ છીએ. તે માર્ગે થી અમે ગમન કરીએ છીએ.
ગમન કરવાના સમયે અમે ઉતાવળ કરતા નથી. તેમ જ અયતનાથી પણ ચાલતા નથી. પરંતુ ધીરે ધીરે જઈએ છીએ અને સામેની ભૂમી પર યુગપ્રમાણ (ચાર હાથ પરિમિત) દષ્ટિથી જોઈને ચાલીએ છીએ ચાલતી વખતે પણ અમે પિતાના શરીરના આગળના ભાગને સંકેચીને ચાલીએ છીએ. તેને હલાવતા કે ડેલાવતા ચાલતા નથી. આ રીતે સૂમ દષ્ટિથી અને બારીકાઈથી. માર્ગનું અવલોકન કરતાં કરતા ઈસમિતિ પૂર્વક અમે ચાલીએ છીએ જેથી આ પ્રકારની સાવધાનીથી ગમન કરનારા અમારાથી કઈ પણ રીતે જીવહિંસા થતી નથી. તેમજ અમારાથી તેમને પીડા પણ થતી નથી. અને તે અમારા પગ નીચે કચડાતા પણ નથી. તે પછી અમે ત્રણ કરણ અને ત્રણ ચગેથી સંયમના આરાધક કેમ ન બની શકીએ અને કેવી રીતે અને એકાન્તબાલ કહો છે? જેથી એમ માનવું જોઈએ કે અમે આ રીતની પ્રવૃત્તિવાળા હોવાથી ત્રણ કરણ અને ત્રણ વેગથી सयत छी भने सन्त ५डित छीमे मा पात "तए णं अम्हे पाणे अपे.
શ્રી ભગવતી સૂત્ર: ૧૩