________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०२ सू०२ कार्तिकश्रेष्ठिनः दीक्षादिनिरूपणम् ६४१ मग्गे सबिडीर जाव रवेणं' समनुगम्यमानमार्गों यावद्रवेण शङ्खादि निर्धापना दितशब्देन 'हथिगापुरे नयरे मझ मज्झेणं जहा गंगदत्तो जाव' हस्तिनापुरे नगरे मध्यं मध्येन यथा गङ्गदत्तो यावत, हस्तिनापुरनगरस्य मध्यं मध्येन गच्छन् सहसाम्रानोधानं प्राप्य भगवतश्छ त्रादिकान् तीर्थकरातिशयान् दृष्ट्वा पञ्चविधाभिः गमेन भगवन्तं त्रिकृत्व आदक्षिणप्रदक्षिणं करोति कृता चन्दते नमस्यति, वन्दित्ता नमस्थित्वा प्राञ्जलिपुटः त्रिविधया पर्युपासनया पर्युपास्य एवम्-वक्ष्यमाणकारेणावादीत् 'आलितण' इत्यादि। 'आलित्तणं भंते ! लोए' आदीमः खलु भदन्त ! लोकः, हे भदन्त ! शीतोष्णविविधोपसर्गपरीषहजन्मभरणजमादिज्वालाजटाले लोंको दह्यते इवेत्यर्थः, पलिते णं भंते ! लीए' प्रदीप्तः खलु जिसके साथ २ चल रहे हैं, तथा जिसके आगे २ थानों की तुमुल ध्वनि होती है। अपने पूर्ण वैभव के साथ 'हस्थिणापुरे नयरे०' हस्ति. नापुर नगर के ठीक बीचों बीच से होकर निकला और जहां वह सह. साम्रवन नामका उद्यान था वहां पहुंचा। वहां पहुंचतेही उसने भगवान् मुनिसुव्रत के छत्रादिक रूप तीर्थकरातिशयों को देखा उन्हें देखकर उसने पांच प्रकार के अभिगमसे भगवान् को तीन बार आदक्षिण प्रदक्षिणा पूर्वक वन्दना की, नमस्कार किया वन्दना नमस्कार करके फिर वह दोनों हाथ जोड़कर उनकी पर्युपासना करने लगा । और पर्युपासना करके फिर वह इस प्रकार बोला-'अलित्तेणं भंते ! लोए' हे भदन्त ! यह लोक शीत उष्ण आदि विविध उपसर्ग और परीषह रूप एवं जन्ममरण आदि रूप ज्वालामालासे व्याप्त हो रहा है-जल પાંચમાં ઉદ્દેશામાં વર્ણવેલા ગંગદત્ત ગાથાપતિ પ્રમાણે બધું કર્તવ્ય કરીને યાવતુ મિત્ર, જ્ઞાતિ, વજન, સંબંધી, પરિજન અને જયેષ્ઠ પુત્ર જેની પાછળ પાછળ ચાલી રહ્યા છે અને તે એક હજાર આઠ વણિકજને પણ જેની પાછળ પાછળ ચાલી રહ્યા છે, તેમજ જેની આગળ વાજાઓને અવાજ થઈ २यो , मे शतपाताना पूर्ण वैभवनी साथे ‘हत्थिणापुरे गयरे' स्तिनापुर નગરની બરોબર વચ્ચે વચ્ચેથી (રાજમાર્ગથી) નીકળો. અને જ્યાં તે સહસ્ત્રાગ્નાન નામનું ઉદ્યાન હતું ત્યાં તે પહોંચે ત્યાં પહોંચતાં તેણે ભગવાન મુનિસુવ્રતના છત્રાદિરૂપ તીર્થકરના અતિશયે (ચિઠ્ઠો) ને જોયા. તેને જોઈને તેણે પાંચ પ્રકારના અભિગમથી ભગવાનને ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી, નમસ્કાર કર્યા, વદંના નમસ્કાર કરીને તે પછી તે બને હાથ જોડીને તેઓની પર્યું પાસના કરવા લાગ્યા. પયું પાસના કરીને તે પછી તેણે
भ० ८१
શ્રી ભગવતી સૂત્ર : ૧૨