________________
॥श्री वीतरागाय नमः॥ श्री जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालप्रतिविरचितया
प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतम्
व्याख्याप्रज्ञप्त्यपरनामकम् ॥श्री-भगवतीसूत्रम्॥
(द्वादशो भागः)
अथ षोडशशतकं प्रारभ्यतेइतः पूर्व पञ्चदशं शतकं व्याख्यातम् , तत्र पश्चादशशतके एकेन्द्रियादि कायिकेषु गोशालकजीवस्यानेकधा जन्ममरणादिकं कथितम् , अत्रापि षोडशशतके जीवस्य जन्ममरणादिकमेव कथ्यते, अनेन संबन्धेनायातस्य षोडशशत. कस्य चतुर्दशोद्देशकाः सन्ति तेषामुद्देशकानामभिधानसूचिका गाथा प्रोच्यते'अहिगरणि' इत्यादि।
सोलहवें शतकका प्रारंभ
पहला उद्देशा इससे पहिले १५ शतकों की व्याख्या की जा चुकी है। इनमें से १५ वें शतक में गोशालक जीव का एकेन्द्रियादिकायिकों में अनेक प्रकार से जन्ममरणादि संबन्धी कथन किया गया है, सो इस सोलहवें शतक में भी जीव के जन्ममरणादि का कथन किया जावेगा, अत: इसी संबन्ध को लेकर प्रारम्भ किये इस सोलहवें शतक के चौदह उद्दे. शक हैं, इन उद्देशकों के नामको सूचित करनेवाली गाथा इस प्रकार से कही गई है--'अहिगरशिजरा कम्म' इत्यादि।
સોળમા શતકના પ્રારંભ
ઉદેશે પહેલા આનાથી પહેલા પંદર શતકેની વ્યાખ્યા કરવામાં આવી છે. તે પૈકીના પંદરમાં શતકમાં “ગોશાલકના જીવનું એ કેન્દ્રિયાદિ કાચિકેમાં અનેક પ્રકારથી જન્મમરણાદિ સંબંધી કથન કરવામાં આવ્યું છે. અને આ સેળમાં પ્રકાશતકમાં પણ જીવનું જન્મમરણાદિનું કથન કરવામાં આવશે તેથી તે સંબંધને લઈ આ સેળમાં શતકનો પ્રારંભ કરાયેલ છે. આ સોળમાં શતકના ચૌદ ઉદ્દેશાઓ છે. તે ઉદ્દેશાઓના નામનો નિર્દેશ કરનારી ગાથા આ પ્રમાણે ४म मावी छे. “ अहिंगरणि जराकम्म" त्याहि
શ્રી ભગવતી સૂત્ર : ૧૨