________________
भगवतीसूत्रे
अथ सप्तमोदेशकः प्रारभ्यतेत्रयोदशशतके सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम् भाषावक्तव्यता, भाषा आत्मस्वरूपा, तदन्या वा? इति प्ररूपणम्, भाषारूपिणी, अरूपिणी वा ? सचित्ता वा, अचित्ता वा ? जीवस्वरूपा, अजीवस्वरूपा वा ? इत्यादि प्रश्नोत्तरवक्तव्यता, किं जीवानां भाषा भवति, अजीवानां वा भाषा भवति ? इत्यादि प्ररूपणम् , भाषा कदा उच्यते ? कदा च भिद्यते ? इत्यादि प्रश्नोत्तरमरूपणम् , भाषायाः प्रकारवक्तव्यता, मनो निरूपणम् , मन आत्माऽस्ति, तदन्यं वाऽस्ति ? इत्यादिवक्तव्यता, मनः कदा भवति ? कदा च भिद्यते ?
सातवें उद्देशेका प्रारंभतेरहवें शतक के इस सातवें उद्देशे में जो विषय आये हैं उनका विवरण संक्षिप्त से इस प्रकार है-भाषा विषयक वक्तव्यता, भाषा आत्मास्वरूप है या उससे भिन्न है ? इस प्रश्न का उत्तर, भाषा. रूपवाली है ? या अरूपी है ? रूपवाली है, अरूपी नहीं है ऐसा उत्तर, भाषा सचित्त है ? या अचित्त है ? भाषा अचित्त है ऐसा उत्तर । भाषा जीवस्वरूप है, या अजीव स्वरूप है ? भाषा अजीव स्वरूप है ऐसा उत्तर । भाषा जीवों के होती है ? या अजीवों के होती है ? भाषा जीवों के होती है ऐसा उत्तर, भाषा कब कहलाती है ? वह कब भेदी जाती है ? इत्यादि प्रश्न और उत्तर, भाषा के प्रकारों की वक्तव्यता। मन का निरूपण, मन आत्मस्वरूप है या नहीं है ? या उससे भिन्न है ? मन
સાતમા ઉદ્દેશાને પ્રારંભ તેરમાં શતકના આ સાતમાં ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે–ભાષાવિષયક વક્તવ્યતા ભાષા આત્મસ્વરૂપ છે, કે તેનાથી ભિન્ન છે? આ પ્રશ્નને ઉત્તર ભાષા રૂપી છે, કે અરૂપી છે? ભાષા રૂપી છે, અરૂપી નથી, એ ઉત્તર ભાષા સચિત્ત છે કે અચિત્ત છે? ભાષા અચિત્ત છે, એ ઉત્તર ભાષા જીવસ્વરૂપ છે કે અજીવ સ્વરૂપ છે? ભાષા અજીવ સ્વરૂપ હોય છે, એ ઉત્તર જીવેમાં ભાષાનો અભાવ હોય છે કે અજીમાં સદ્દભાવ હોય છે? જીવેમાં તેને સદુભાવ હોય છે, એવું કથન ભાષા ક્યારે કહેવાય છે? તે કયારે ભેદાય છે? ઈત્યાદિ અને અને તેમના ઉત્તર ભાષાના પ્રકારની વક્તવ્યતા મનનું નિરૂપણ મન આત્મસ્વરૂપ છે કે નથી? શું મન આત્માથી ભિન્ન છે? મન આત્મસ્વરૂપ નથી,
શ્રી ભગવતી સૂત્ર: ૧૧