________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू० ३ प्रणिघि (अपेक्षा) द्वारनिरूपणम् ५८७ चोक्तं जीवाभिगमे तृतीयप्रतिपत्तौ द्वितीयोदेशके, हंता, गोयमा ! इमा णं रयण
भा पुढची दोच्चं पुढिपिणिहाय जाव सव्वक्खुडिया सव्वंते, एवं एएणं अभिलावेगं जाव छट्टिया पुढची अहे सत्तमं पुढविं पणिहाय जाव सव्वक्खुड्डिया सव्वं तेसु " ति हन्त, गौतम ! इयं खलु रत्नप्रभा पृथिवी द्वितीयां पृथिवीं प्रणिधाय यावत् सर्वक्षुद्रिका सर्वान्तेषु एवम् एनेन अभिलापेन यावत् षष्ठी पृथिवी अधः सप्तमीं पृथिवीं प्रणिधाय यावत् सर्वक्षुद्रिका सर्वान्तेषु इति । सू० ३ ॥
है और शर्कराप्रभा उससे अधिक है। जीवाभिगम सूत्र के तृतीय प्रतिपत्ति का द्वितीय उद्देशक में ऐसा पाठ इस विषय में कहा गया है'हंता, गोयमा ! इमा र्ण रथपभापुढवी दोच्चं पुढवि पणिहाय जाय सव्वक्खुड्डिया सव्र्व्वतेसु, एवं एएसु अभिलावेणं जाव छट्टिया पुढवी पणिहाय जाव सव्वक्खुड्डिया सव्वंतेसु त्ति ' हां गौतम ! यह रत्नप्रभा पृथिवो द्वितीय पृथिवी की अपेक्षा यावत् सर्वान्तों में पूर्व पश्चिम, दक्षिण एवं उत्तरदिग्भागों में सब से छोटी है । इसी प्रकार से इस अभि लाप से यावत् छठी पृथिवी अधः सप्तमीपृथिवी की अपेक्षा यावत् सर्वातों में पूर्व पश्चिम दक्षिण एवं उत्तरदिग्भागों में सब से छोटी है। सू० ३ ॥ इति रत्नप्रभादि प्रणिधिद्वारवक्तव्यता ॥
-
વિષયને અનુલક્ષીને જીવાભિગમ સૂત્રના બીજા ઉદ્દેશામાં આ પ્રકારના સૂત્રપાઠ आयो छे. "हंता, गोयमा ! इमाणं रयणयमा पुढवी दोच्चं पुढविं पणिहाय जाव सव्त्रक्खुड्डिया सव्त्रंतेसु, एवं एएसु अभिलावेण जाव छट्टिया पुढवी अहे त्तमं पुढ पणिहाय जाव सव्वक्खुडिया सव्वंतेषु त्ति " डा, गौतम ! भा રત્નપ્રભા પૃથ્વી બીજી રત્નપ્રભા પૃથ્વી કરતાં થૂલતામાં માટી છે અને લબાઈ પહેાળાઈની અપેક્ષાએ સર્વાન્તામાં (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિગ્બાગામાં) નાની છે. રત્નપ્રભા પૃથ્વી સ્થૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીએમાં સૌથી માટી છે, પરન્તુ a 'ખાઇ પહેાળાઈની અપેક્ષાએ સૌથી નાની છે. મા પ્રકારનું કથન સાતમી પૃથ્વી પન્તની પૃથ્વીના વિષયમાં પણ સમજી લેવુ' છેલ્લે અભિલાપ આ પ્રકારના બનશે-છઠ્ઠી પૃથ્વીની સ્થૂલતા અધસપ્તમી પૃથ્વી કરતાં વધારે છે, પરન્તુ આયામવિષ્ટભની અપેક્ષાએ સાતમી પૃથ્વી છઠ્ઠી પૃથ્વી કરતાં માઢી છે અને સાતે પૃથ્વીએમાં માટી છે. Iસૂ॰ા
॥ રત્નપ્રભાદ્વિ પ્રણિધિદ્વાર વક્તવ્યતા સમાસ ॥
શ્રી ભગવતી સૂત્ર : ૧૦