________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० १० सू० १ आत्मस्वरूपनिरूपणम्
३५९
क्रोधादिकषायविशिष्टः आत्मा कषायात्मा अक्षीणानुपशान्तकषायाणां जीवानाम्, योगाः - मनःप्रभृतिव्यापारा स्वत्प्रधानः आत्मा योगात्मा योगवतामेव जीवानाम्, उपयोगः - साकारानाकारभेदस्तत्वधानः आत्मा उपयोगात्मा सिद्धसंसारि स्वरूपः सर्वजीवानाम्, अथवा विवक्षितवस्तूपयोगापेक्षया उपयोगात्मा, ज्ञान
यादिपर्यायें गौण कर दी जाती हैं तब वह शुद्ध द्रव्यरूप जो आत्मा रहता है वह द्रव्यात्मा है ऐसा द्रव्यात्मा सब जीवों को होता है जब यही आत्मा क्रोधादि कषायों से युक्त हो जाता है तब यह कषायात्मा कहा जाता है यह आत्मा-कषायात्मा-तब तक बना रहता है कि जब तक इसकी ये कषायें क्षीण या उपशान्त नहीं हो जाती हैं । अतः अक्षीणकषायों वालों का या अनुपशान्तकषायों वालों का आत्मा कक्षायात्मा है । मन वचन और काय इनके व्यापार का नाम योग है इस योगप्रधान जो आत्मा है वह योगात्मा है यह आत्मा योग वाले जीवों को होता है । साधर और अनाकार के भेद से उपयोग दो प्रकार का कहा गया है। इस उपयोगप्रधान जो आत्मा है वह उपयोगात्मा है । यह आत्मा सिद्ध एवं संसारी होता है और मुक्त और संसारी सब जीवों को होता है। अथवा विवक्षित वस्तु के उपयोग से उपयुक्त जो आत्मा होता है - वह उपयोगात्मा है जिस आत्मा में दर्शनादि गुण गौण कर
કરી દેવામાં આવે છે, ત્યારે શુદ્ધ દ્રશ્ય રૂપ જે આત્મા રહે છે, તેનું નામ ત્યાત્મા છે. મધાં જીવામાં આ પ્રકારના દ્રવ્યાત્મા હૈાય છે. જ્યારે એજ આત્મા ક્રોધાદિ કષાયેાથી યુકત થઈ જાય છે, ત્યારે તેને કષાયાત્મા કહેવામાં આવે છે. જ્યાં સુધી તેના તે કષાયે ક્ષીણુ અથવા ઉપશાન્ત થઈ જતાં નથી, ત્યાં સુધી તે આત્મા કષાયાત્મા રૂપે જ રહે છે, તેથી અક્ષીણુ કષાયાવાળાના આત્માને અથવા અનુપશાન્ત કષાયેાવાળાના આત્માને કષાયાત્મા કહે છે મન, વચન અને કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ)નું નામ ચાગ છે. આ યુગ પ્રધાન જે આત્મા છે. તેને ચેાગાત્મા કહે છે. ચેાગવાળા જીવાના આત્મ! આ પ્રકારના હાય છે ઉપયાગના બે પ્રકાર કહ્યા છે. (૧) સાકાર ઉપયાગ અને (૨) અનાકાર ઉપયાગ આ ઉપયાગપ્રધાન જે આત્મા હોય છે તેને ઉપયેગાત્મા કહે છે. આ આત્મા સિદ્ધ અને સંસારી રૂપ હોય છે, અને મુક્ત અને સંસારી સમસ્ત જીવેામાં ઉપયેગાત્માને સદ્ભાવ રહે છે અથવા વિવ ક્ષિત વસ્તુના ઉપયાગથી ઉપયુકત જે આત્મા હૈાય છે, તેનું નામ ઉપચાગાત્મા છે. જે આત્મામાં દર્શનાદિ ગુણાને ગૌણ કરી નાખવામાં આવ્યા
શ્રી ભગવતી સૂત્ર : ૧૦