________________
ફ્
भगवतीस्त्रे
भ्रमति । पुनः शङ्खः पृच्छति 'माणसङ्के णं भंते ! जीवे ? एवं चेवं मायावसङ्के वि एवं लोभवसड़े वि, जात्र अणुपरियह' हे भदन्त ! मानवशार्त्तः - मानवशवर्ती खलु जीवः, इत्यादि सर्वमेवमेव, एवं मायावशातऽपि लोभवशार्थोऽपि यावत् स वह जीव इस संसाररूप अटवी में ही परिभ्रमण करता है । अब शंख प्रभु से ऐसा पूछते हैं-' माणवसट्टे णं भंते ! जीवे' हे भदन्त ! मानकषाय के वशवर्ती हुआ जीव कितनी कर्म प्रकृतियों का बंध करता है? किस कर्म को वह करता है ? किस कर्म का वह चय करता है ? किस कर्म का वह संचय करता है ? किस कर्म का वह उपचय करता है ? इसके उत्तर में प्रभु कहते हैं- हे शंख ! ' एवं चेव ' जैसा कथन क्रोधकषाय के वशवर्ती हुए जीव के विषय में किया गया है वैसा ही कथन यहां पर भी जानना चाहिये इसी प्रकार का कथन माया कषाय वशवर्ती बने हुए जीव के विषय में और लोभकषाय वशवर्ती बने हुए जीव के विषय में भी जानना चाहिये तात्पर्य कहने का यह है कि चारों कषायों में से किसी भी एक कषाय के वशवर्ती हुआ जीव आयुकर्म को छोड़कर शेष सात कर्म प्रकृतियों का बंध करता है और उन्हें दृढबन्धन से बांधता है इसी प्रकार से स्थितिबंध और अनुभाग आदि बन्धों में भी वह दीर्घस्थितिवाली करके तीव्र अनुभाग से युक्त
शमना अन-" माणवमट्टे ण भंते! जीवे " इत्यादि है लगवन् ! માન રૂપ કષાયને અધીન થયેલા જીવ કેટલી ક્રમ પ્રકૃતિના ખધ કરે છે? કયુ' ક તે કરે છે? તે કયા ક્રમ ના ચય કરે છે ? કયા ક્રમના સચય કરે છે? કયા ક્રમના ઉપચય કરે છે?
महावीर प्रसुनो उत्तर- " एवं चेव " अधउषायथी युक्त मनेा भवना વિષયમાં જેવુ... કથન કરવામાં આવ્યુ છે, એવું જ કથન માનકષાયથી યુક્ત અનેલા જીવ વિષે પણ સમજવું. માયાકષાયને આધીન અનેલા જીવ વિષે પણ એવું જ કથન સમજવુ' લેાભકષાયને આધીન અનેલા જીવ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું'. આ કથનનુ તાત્પય એ છે કે ક્રોધાદિ ચારે કષાયામાંના કાઇ પણ એક કષાયને વશવતી અનેલે જીવ આચુકમ સિવાયની સાતે ક્રમ પ્રકૃતિઓના મધ કરે છે એટલું જ નહી પણ તે તેમને દૃઢ બનવાળી કરે છે, એજ પ્રમાણે સ્થિતિમધ, અનુભાગખધ આફ્રિ બન્ય વિષે પણ સમજવું એટલે કે તે કેમ પ્રકૃતિઓને તે જીવ દીર્ઘ સ્થિતિવાળી અને તીવ્ર અનુભાગવાળી કરીને તેમના અન્ય કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૯