________________
प्रमेयचन्द्रिका टीका श०९ उ० २ सु०३ भवान्तरप्रवेशनकनिरूपणम् ६३ एकः पङ्कप्रमायां भवति त्रयस्तमायां भवतिर, एकः पङ्कप्रभायां भवन्ति त्रयोऽध सप्तम्यां भवन्ति ३, द्वौ पङ्कप्रभायां द्वौ धूमप्रभायां भवतः १, द्वौ पङ्कपभायां हूँ तमायां भवतः २, द्वौ पङ्कपभायां अधः सप्तम्यां भवतः ३। त्रयः पङ्कप्रभाय भवन्ति एको धूमप्रभायां भवति १, त्रयः पङ्कप्रभायां भवन्ति एकस्तमायां भवति २, त्रयः पङ्कप्रभायां भवन्ति एकः अधःसप्तम्यां भवति ३ । इति नव भङ्गाः ९ एवम्-एको धूमप्रभायां भवति त्रयस्तमायां भवन्ति १, एको धूमप्रभायां भवति त्रयः अधः सप्तम्यां भवन्ति २ । द्वौ धूमपभायां द्वौ तमायां भवतः १, द्वौ धूम होता है और तीन धूमप्रभा में उत्पन्न हो जाते है १, अथवा एक पङ्क प्रभा में उत्पन्न हो जाता है और तीन तमः प्रभा में उत्पन्न हो जाते हैं २, अथवा एक पङ्कप्रभा में उत्पन्न हो जाता है और तीन अधः सप्त मी में उत्पन्न हो जाते हैं ३, अथवा दो पङ्कप्रभा में और दो धूमप्रभ में उत्पन्न हो जाते हैं १, अथवा दो पङ्कप्रभा में और दो तमःप्रभा में उत्पन्न हो जाते हैं २, अथवा दो पङ्कप्रभा में और दो अधः सप्तमी मे उत्पन्न हो जाते हैं ३ अथवा-तीन पङ्कप्रभा में उत्पन्न हो जाते हैं और एक धूमप्रभा में उत्पन्न हो जाता है १, अथवा तीन पङ्कप्रभा में उत्पन्न हो जाते हैं और एक तमःप्रभा में उत्पन्न हो जाता है २, अथवा तीन पङ्कप्रभा में उत्पन्न होते हैं और एक अधः सप्तमी में उत्पन्न हो जाता है ३, इस तरह से ये ९ भंग हैं। अथवा एक धूमप्रभा में उत्पन्न हो जाता है और तीन तमामभा मे उत्पन्न हो जाते हैं १, एक धूमप्रभा में उत्पन्न होता है और तीन अधः
હવે પંકપ્રજા સાથે પછીની પૃથ્વીઓના રોગથી જે વિકલ્પ બને છે, તે નીચે પ્રમાણે સમજવા-(૧) અથવા એક પંકપ્રભામાં અને ત્રણ ધૂમપ્રભામાં ઉત્પન થાય છે. (૨) અથવા એક પંકપ્રભામાં અને ત્રણ તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે પંકપભામાં અને બે ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય छ. (५) अथवा मे ५ लामा अने मे तमामामा लत्पन्न थाय छे. (6) અથવા બે પંકપ્રભામાં અને બે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૭) અથવા ત્રણ પંકિમભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૮) અથવા ત્રણ પંકપ્રભામાં અને એક તમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૯) અથવા ત્રણ પંકપ્રભામાં અને એક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ધ્રુમપ્રભા સાથે પછીની પૃથ્વીના વેગથી જે ૬ વિકલ અને છે તે નીચે પ્રકટ કરવામાં આવ્યા છે-(૧) અથવા એક ધૂમપ્રભામાં અને ત્રણ તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા એક ધૂમપ્રભામાં અને ત્રણ અધઃ
શ્રી ભગવતી સૂત્ર: ૮